સરકાર દ્રારા સ્ત્રીઓ માટેનાં અનેક કાર્યો તથા યોજનાઓ અમલી બનાવવામાં આવે છે ત્યારે લીંબડી આઇ.સી.ડી.એસ. ઘટક દ્રારા તમામ સુપરવાઇઝરઓએ કિશોરીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમમાં કિશોરીઓને ૧ દિવસની સખી સહેલીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અંગેની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં કિશોરીઓને સવારે ચા-પાણી નાસ્તો, બપોરે જમવાનુ તેમજ સાંજે પણ જમવાનું આપી તેમને કીટ તથા ભેટ વિતરણ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com