ભાવનગર સહીત ગુજરાત પોલીસ બેડામાં અનેક જાંબાઝ અધિકારીઓ પોતાની સુઝબુઝ અને દેશ પ્રત્યેની વફાદારીથી પોતાની અલગ છાપથી જ પોલીસ બેડામાં ઉભરી આવે છે. અને અપહરણના કેસોમાં ગણતરીના સમયમાં જ ઝડપી લે છે. તેમની આવડત અને પોતાના અનુભવથી પોતાના કાર્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા હંમેશા જાળવવામાં સફળ રહ્યા છે. અગાઉ પાલીતાણા ભાવનગર સહીત રાજયના અલગ સ્થળ સાથે હાલ સુ.નગર ના લીંબડી ગામે નાયબ પોલીસ અધિક્ષધ તરીકે ફરજ બજાવતા અને અપહરણ કેસના સ્પેશ્યલીસ્ટ કહીએ તો નવાઇ નહી તેવા પ્રદીપસિંહજી જાડેજાને ‘ઇ કોપ’ ૨૦૧૮ એવોર્ડ માટે પસંદગી પામેલ છે. તે આનંદ અને ગર્વની વાત છે. પ્રદિપસિંહજી જાડેજાની ઉત્તર કામગીરીને લઇને તા. ૧૦ જુલાઇ ના રોજ ડીજીપીની કચેરી ખાતે ઇ કોપ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!