યુવતીઓ પણ જાત સંતોષ માટે કરતી હોય છે આ ક્રિયા…!!!
વાત પ્રેમની આવે કે લાગણીની દરેક વ્યવહાર સ્ત્રી પુરુષના સંબંધમાં શારીરિક સંબંધ પર આવીને જ સંતોષાય છે. ત્યારે એવું પણ બને છે કે એક બીજાના વિયોગમાં એ એકલતા સહેવાતી નથી હોતી અને એકબીજાની એવી મીઠી યાદો આવ્યા કરે છે કે કાશ એ અત્યારે અહીંયા મારી સાથે હોત તો હું તેને મારા પ્રેમના ચુંબનોના વરસાદમાં નાવળાવી દેત. પરંતુ એવું નથી થયી શકતું. પોતાની ઈચ્છા તૃપ્તિ માટે પુરુષ એ એકલતામાં માસ્ટરબેશનનો એટલે કે હસ્તમૈથુનનો સહારો લ્યે છે અને સેલ્ફ સેટિસ્ફેક્શનનો આનંદ માણે છે. આ તો વાત થયી પુરુષની પરંતુ સ્ત્રી પણ આવીજ પરીસ્થીમાંથી પસાર થતી હોય છે ત્યારે શું એ પણ હસ્તમૈથુનનો સહારો લ્યે છે કે પછી તે પણ તેને ગંદુ માને છે…???
સ્ત્રીઓ પણ જયારે એકાંતમાં પ્રેમીને કે સાથીને યાદ કરતી હોય છે ત્યારે તેને પણ તેવા જ કામુક વિચારો આવતા હૉય છે અને સાથીના સમાગમનો સંતાપ સતાવતો હોય છે. અને ખરેખર તો એ પણ પોતાની ઈચ્છા તૃપ્તિ માટે હસ્તમૈથુન કરવામાં શરમ નથી અનુભવતી હોતી પરંતુ ફર્ક એટલો જ છે કે એ પોતાના મિત્રો કે નજીકની વ્યક્તિ સાથે એ બાબતે ખુલીને વાત કરવા સંકોચ અનુભવતી હોય છે. જયારે પુરુષ એવી વાત કરવામાં ખચકાતો નથી.
હસ્તમૈથુન કરવું એ ખરાબ નથી પરંતુ માનસિક અને શારીરિક સ્વાથ્ય માટે ખુબ સારું છે. જે સ્ત્રી કે પુરુષને સંભોગ દરમિયાન ચરમ સુખનો આનંદ નથી મળતો એ દરેક હાસ્તમૈથુન દ્વારા પોતાની ઇચ્છાઓને સંતોષી નિજાનંદ મેળવતા હોય છે. જે તેના સ્વાસ્થ્ય માટે પણ સુખાકારી છે.
હસ્તમૈથુનથી સંતોષ મળે છે, તે સમયે મનને પણ એક શાંતિનો અહેસાસ થાય છે જેના કારણે જો વ્યક્તિ તણાવમાં હોય અને માસ્ટરબેશન કરે તો તે પરિસ્થિતિમાં હળવાશનો અનુભવ કરે છે. સાથે સાથે મૂડ પણ ફ્રેશ ફીલ કરે છે.
ખાસ જે સ્ત્રીઓ આ રીતે હસ્તમૈથુન કરતી હોય તેને પીરિયડ્સના દિવસો દરમિયાન જે મુશ્કેલીઓ અને દર્દનો સામનો કરવો પડે છે તેમાં પણ રાહત મળે છે.