ઉડાણ ભરવા માટે તૈયાર અને ફ્લાઇટ્સની અંદર યાત્રીઓ ૭ કલાક સુધી ભૂખ્યા–તરસ્યા ફસાયેલા રહ્યા
વિશ્વના સૌી વ્યસ્ત એરપોર્ટ અમેરિકાના એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ-જેક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે વીજ પુરવઠો ખોરવાવાના કારણ લગભગ એક હજાર ફ્લાઇટ્સ રદ્દ ઇ ગઇ. જેના કારણે હજારો યાત્રીઓ પ્લેનની અંદર અને એરપોર્ટ પર ફસાઇ ગયા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે એરપોર્ટના તમામ ટર્મિનલ્સમાં વીજળી પુરવઠો ખોરવાઇ ગયો હતો. એરપોર્ટ ઓોરિટીએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, વીજળી પુરવઠો ઠપ્પ યાના કારણે એરપોર્ટના અનેક ડિપાર્ટમેન્ટ પ્રભાવિત યા છે અને ઓોરિટી આ પરિસ્િિતમાં સુધાર લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, અમે હાલની પરિસ્િિતી વાકેફ છીએ અને તેની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આ અંગે વધુ માહિતીઓ આપવામાં આવશે.આગ લાગવાના કારણે ઇ મુસીબત પ્રાપ્ત માહિતી અનુસાર, એરપોર્ટમાં મોજૂદ વીજ આપૂર્તિ કરતી કંપની જ્યોર્જિયા પાવરના એક અંડર ગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ફેસિલિટીમાં આગ લાગવાના કારણે આ ઘટનાની શરૂઆત ઇ. ટૂંક સમયમાં જ આગની લપેટમાં આવીને એરપોર્ટને વીજળીનો સપ્લાય કરતા બે સબસ્ટેશન અને પાવર બેકઅપ આપતી રીડન્ડેન્સી સિસ્ટમ ખરાબ ઇ ગઇ. આ કારણે અમુક કલાકો માટે એરપોર્ટનું સંચાલન ઠપ્પ ઇ ગયું. વીજળી ઠપ્પ તાં યાત્રીઓની વધી મુસીબત એટલાન્ટા એરપોર્ટ વિશ્વનું સૌી વ્યસ્ત એરપોર્ટ છે. જેી વીજળી ખોરવાતા જ એરપોર્ટ પર તમામ પ્રકારના કામકાજ ઠપ્પ ઇ ગયા.
ઉપરાંત એરપોર્ટની ફ્લાઇટ્સ એક પછી એક કેન્સલ વા લાગી. જેના પરિણામે અમેરિકાના અન્ય એરપોર્ટ પર તેની અસર જોવા મળી. અન્ય એરપોર્ટ્ની ફ્લાઇટ્સ પણ મોડી પડી હતી. ફ્લાઇટ રડાર૨૪ અનુસાર, વીજળી ઠપ્પ વા દરમિયાન એટલાન્ટા એરપોર્ટી ઉડાણ ભરતી અને અહીં લેન્ડ કરનારી ૧૦૦૦ી વધુ ફ્લાઇટ્સ કેન્સલ ઇ ગઇ. તેમાં ૯૦૦ી વધુ ફ્લાઇટ્સ ડેલ્ટાની સામેલ છે. આ દરમિયાન ઉડાણ ભરવા માટે તૈયાર અને ફ્લાઇટ્સની અંદર યાત્રીઓ ૭ કલાક સુધી ભૂખ્યા-તરસ્યા ફસાયેલા રહ્યા. જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સે એટલાઇન્ટા એરપોર્ટ માટે ઉડાણ ભરી, તે પણ બીજાં એરપોર્ટ પર ફસાયેલા રહ્યા. આખા એટલાન્ટા એરપોર્ટ પર ફસાયેલા રહ્યા, એરપોર્ટ પર ઠપ્પ અંધારાના કારણે યાત્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.