રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમી વિભાગમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.જેને કારણે 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.હવામાન વિભાગના આકડાઓ મુજબ શહેરમાં સવારે ગરમી અને સાંજે વરસાદ પડતા શરૂ થતા ઠંડા પવનની સાથે વરસાદ પડતા લોકોએ ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે.જેને કારણે દિવસે ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધતા લોકોએ ઉકળાટનો અનુભવ કર્યો હતો.ચાર દિવસ દરમિયાન રાજકોટમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.