ઉનામા આજે સૂયઁદેવ નૉ પ્રકોપ ઉતરી પડ્યો હોય તેમ 42 ડીગ઼ી ભઠ્ઠા મા શહેર તપી રહ્યુ હતુ ત્યારે રસ્તાઓ શેરીઓમાં કુદરતી કફઁયુ લાગુ થયો હોય સુમસામ ભાસતા હતા ઉપરથી આકરો તાપ ને નીચે પીજીવીસીએલ નૉ લાઈટ કાપ નગરજનો જાયે તો જાયે કહા ….?
પ્રજાજનો નૉ રોષ વ્યક્ત કરતા જોવા મળેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com