સજાવટ કલેકશનના ઓનર રિયાબેન દક્ષીણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ન્યુ ટ્રેન્ડમાં છોકરીઓ, લેડીઝ લાઇટ કલર વધુ પસંદ કરે છે. તેમાં પણ બનારસી, ચણીયા-ચોલી, ક્રેપટોપ, ગાઉન, ઇન્ડોવેસ્ટર્નનો વધુ ક્રેઝ છે. અમારે ત્યાં બ્રાઇડ માટે ઘણું સારૂ કલેકશન છે. અત્યારે બ્રાઇડ પણ લાઇટ કલર જેવા કે પિસ્તા, સિલ્વર, કોપર કલર પણ પસંદ કરે છે. અમારે ત્યાં ૫૦૦થી ૮૦૦ રૂપિયા સુધીનું રેન્ટ હોય છે. વેડિંગ સિઝન નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ ઘણા બધા લોકો બુક કરાવી ગયા છે અને તેઓને અમારૂ કલેકશન પસંદ આવે છે.
Trending
- મહેસાણા: વિસનગરથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
- મેરી ક્રિસમસ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નાતાલની રંગે ચંગે ઉજવણી
- હવે ધો.11 સાયન્સમાં ગ્રૂપ બદલીને પણ અભ્યાસ કરી શકાશે
- પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની 100મી જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- રાજ્ય સરકારના વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
- ગુજરાતમાં મોટી ટ્રેન દુર્ઘટના! સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
- રાજસ્થાનમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત, 5 ના મો*ત
- નિંદ્રા દરમિયાન શ્ર્વાસોચ્છવાસની ક્રિયાના અવરોધમાં વજન ઘટાડવાની દવા અકસીર