સમગ્ર ભારતમાં 8700 મોતિયાની આંખની સર્જરીને આપ્યુ સમર્થન
અમને તમારી સાથે શેર કરતાં આનંદ થાય છે કે અમારા મુખ્ય ઈજછ અભિયાન ‘કરે રોશની’ દરેક વૃષ્ટિ માટે પ્રકાશ, આ વર્ષે અમે સમગ્ર ભારતમાં 8700 મોતિયાની આંખની સર્જરીને સમર્થન આપી રહ્યાં છીએ. તેના માટે, અમે ભારતની અગ્રણી આઇ કેર હોસ્પિટલો સાથે ખઘઞ પર હસ્તાક્ષર કર્યા છે. ડો. શ્રોક ચેરિટી આઈ હોસ્પિટલને-નવી દિલ્હી, શંકરા આઈ ફાઉન્ડેશન-કોઈમ્બતુર, એચવી દેસાઇ આંખની હોસ્પિટલ-પુણે, ઈંઈઅછઊ આંખની હોસ્પિટલ-નોઇડા અને સંકરદેવ નેત્રાલય-ગુવાહાટી.
આ વર્ષે ‘કરે રોશની’ દરેક દ્રષ્ટિ માટે પ્રકાશ ઝુબેશ અને ખઘઞ વિનિમય સમારંભ તેમજ મીડિયા જાહેરાત કરવા માટે, કૠની ૨5મી વર્ષગાંઠથી વધુ સારો પ્રસંગ કર્યો હોઈ શકે. 11મી મેના રોજ અમારી કોર્પોરેટ ઓફિસમાં આયોજિત ઇવેન્ટની થોડીક ઝલક શેર કરી રહ્યાં છીએ.
એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિશે કૠ ઊહયભિજ્ઞિંક્ષશભ ઈંક્ષમશફ ઙદિ.ં કમિં., કૠ ઊહયભિજ્ઞિંક્ષશભત, દક્ષિણ કોરિયાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ભારતમાં જાન્યુઆરી 1997 માં સ્થાપના કરી હતી. તે ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સીસ, ઇંટઅઈ અને ઈંઝ હાર્ડવેરમાં સૌથી પ્રચંડ બ્રાન્ડમાંની એક છે. ભારતમાં કૠએ પ્રીમિયમ બ્રાન્ડ પોઝિશનિંગ મેળવ્યું છે અને તે ઉધોગ માટે સ્વીકૃત ટ્રેન્ડસેટર છે. ગ્રેટર નોઈડા ખાતેનું એલજીઈઆઈએલનું ઉત્પાદન એકમએ વિશ્ર્વના તમામ એલજી મેન્યુફેક્યરિંગ પ્લાન્ટસમાં સૌથી વધુ ઈકો-ફ્રેન્ડલી યુનિટ પૈકીનું એક છે. બીજી ગ્રીનફિલ્ડ સુવિધા રંજનગાંવ ખાતે આવેલી છે. પુણેમાં કઊઉ ટીવી, એર કંડિશનર્સ, કોમર્શિયલ એરક્ધડીશનીંગ સિસ્ટમ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને મોનિટર બનાવવાની ક્ષમતા છે.