કપડાઓને સુકવવા અને સેનેટાઈઝ કરવાથી લઈ ૧૦૦ ટકા સુધી આરોગ્યપ્રદ જાળવણી માટે નવું વોર્ડરોબ
ભારતની અગ્રણી હોમ એપ્લાઈન્સીસ બ્રાન્ડ એલજી ઈલેકટ્રોનિક હવે પોતાનો વ્યવસાય વિસ્તાર હેલ્થ, હાઈઝીંગ રેન્જ નવી એલજી સ્ટાઈલર ઈનોવેટીવ પ્રોડકટના કપડા અને સ્વાસ્થ્ય સંભાળ રેન્જની પ્રોડકટો તરફ પોતાનો વિસ્તાર વધારી રહી છે. બિઝનેશ ટુ બિઝનેશ સેગ્મેન્ટમાં ભારતમાં ૨૦૧૮થી હાઈઝેનીંક કેર એપ્લાઈન્સીસ ક્ષેત્રે હવે નવી લાઈફ સ્ટાઈલ એલજી ઈલેકટ્રોનિકસ સ્ટાઈલર વર્લ્ડ વાઈઝ ગાર્મેટ ક્ષેત્રે પણ પર્દાપણ કરી રહી છે.
એલજીએ નવી આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રોડકટમાં કપડા અને હાઈઝેનીંક જાળવણી માટે વોર્ડરોબની સ્ટાઈલર બાળકોની જાળવણી અને કપડા સહિતની વિવિધ વસ્તુઓમાં પર્દાપણ કરી રહી છે. એલજી મુખ્ય પ્રવાહમાં ટેકનોલોજી સાથે સાથે સ્વાસ્થ્ય જાળવણીની દિશામાં ૯૯.૯૯ ટકાના વાયરસ, બેકટેરીયા અને અન્ય જીવાણુથી સુરક્ષીત પ્રોડકટ માટે પ્રમાણીત થઈ ચૂકી છે. વૈશ્ર્વિક સ્તરે એલજી સ્ટાઈલર ગાર્મેટ અને કપડા ક્ષેત્રે હવે નામના કાઢી રહી છે.
નવા ઉત્પાદનોનું ઉજળુ ભવિષ્ય
– સ્ટાઈલર એક માત્ર ટેકનોલોજી અને નવા અવિરભાવનું પ્રતિક નથી પરંતુ કેમિકલ અને ઝેરી પદાર્થો જે બાળ માનવીઓને વિવિધ પ્રકારની એલર્જીથી સુરક્ષીત કરશે.
– સ્ટાઈલર બ્રાન્ડ ટેકનોલોજીની સાથે સાથે સ્વાસ્થ્યને હાનીકારક રઝકણ અને બેકટેરીયાથી સુરક્ષીત કરતી હોવાનું પ્રમાણીત કરાયું છે.
– એલજીની નવી સ્ટીમ ટેકનોલોજી દ્વારા ટ્રાઉઝર, પેન્ટની રેન્જ બજારમાં
– એલજી સ્ટાઈલર પાતળી રેન્જની ટેકનોલોજી સાથે સોફટવેર, વાયફાય અને ગ્રાહકો માટે સમયનો બચાવ કરવા માટે ૨૦થી વધુ કાર્યક્રમો લઈને તમામ પ્રકારના ફેબ્રીક અને વસ્ત્રોની રેન્જમાં ડ્રાય અને સેનીટાઈઝ રેન્જ બજારમાં લાવી રહી છે.
– એલજીની હિટ પંપ ટેકનોલોજી દ્વારા કપડાને ૧૦૦ ટકા સુકવી શકાશે.
– એલજી સ્ટાઈલર દ્વારા પ્રિમીયમ ડીઝાઈન અને ગ્લાસ ફીનીશ ૧૦૦ ટકા ટચ કંટ્રોલ પેનલનો વોલ્ડરોબ ગ્રાહક માટે આશિર્વાદરૂપ બનશે.
– પ્રમાણપત્ર એલજી સ્ટાઈલરને બ્રિટીશ એલર્જી ફાઉન્ડેશન વીડીઈ ઈન્ટરલોક દ્વારા ઉચ્ચ ગુણવતા અને ગ્રીન લોન્ડ્રી ક્ષેત્રને વધુ ઈકોફ્રેન્ડી બનાવવામાં સફળતા મળી છે.
એલજી ડાયરની આ ઉપલબ્ધી અંગે વિજય બાબુ વાઈસ પ્રેસીડેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હોમ એપ્લાઈન્સીસમાં વિશ્ર્વ સમોવડી એલજી સ્ટાઈલરના નવા પ સાથે ગ્રાહકોની આરોગ્ય જાળવણી અને બિમારીઓમાં મુશ્કેલીઓના નિવારણ માટે એલજી સ્ટાઈલર પ્રોડકટ ભારતના ગ્રાહકો માટે લઈ આવ્યા છે. બજારમાં અને ગ્રાહકોમાં સુવિધામાં ખાસ કરીને કપડાની જાળવણી ક્ષેત્રમાં એક નવી જ ક્રાંતિ લાવવી છે. ક્ધઝયુમર માર્કેટમાં ઓફલાઈન, ઓનલાઈન ગ્રાહકોને એલજીના તમામ સ્ટોરમાં સ્ટાઈલર મળી રહેશે. ગ્રાહકોને ૧૫ ટકાની કેશબેક અને વિના વ્યાજના સરળ હપ્તાની સુવિધા પણ આપવામાં આવી છે.
એલજીનો હવે વિજ્ઞાપન ફિલ્મનો નવો કેમ્પેઈન યુવા વર્ગ માટે પ્રેરક બનશે
અભિનેતા કુણાલ કપૂરને લઈને બનાવવામાં આવેલી એલજીની નવી એડ ફિલ્મ યુવા પેઢીને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી છે જેમાં એવો સંદેશો છે કે એલજી પ્રોડક્ટ અત્યંત આધુનિક અને સ્માર્ટ ટેક્નોલોજી સાથે તમારી અપેક્ષા અને કલ્પનાશક્તિથી પણ વિશેષ સુદ્રઢ આપવા માટે સજ્જ છે.
આજ વિચારશૈલી અને દ્રષ્ટિકોણથી સુપ્રસિદ્ધ કર્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા દ્વારા એમના ગ્રાહકોને વધુ સારી ગુણવત્તાસભર અનુભવ આપવા માટે બનાવેલ યુવાલક્ષી વિજ્ઞાપન આજે પ્રાસારિત કરવામાં આવી. આ ફિલ્મ પર્ફેક્શનથી પણ વિશેષ હાંસલ કરવા અને નવા માપદંડ સ્થાપવા યુવા પેઢીની આકાંક્ષાઓને અંકિત કરે છે. અને સમજાવે છે કે આજની પેઢીની અપેક્ષાઓ મુજબ લક્ષ્યસિદ્ધ કેવી રીતે કરવું, આ નવી ફિલ્મ કુણાલ કપૂર પરના વાઈડ શોટથી શરુ થાય છે, અને વિવિધ કલાના યુવા કલાકારો જેમકે પેઈન્ટર,રમતવીરો, કથ્થક નૃત્યકારો વગેરે કે જેઓ જેકાંઈ કરે છે એમાં માત્ર પરફેક્શનનહિપણ એથી પણ વિશેષકેમ હાંસલ કરવું અને નવા પરિમાણ કેમ સ્થાપિત કરવા એ બતાવે છે અને આ સિદ્ધ કરવા લોકોની પ્રસંશા કે તાળીઓ મળે કે ના મળે એની આશા રાખ્યા વગર શ્રેષ્ઠ આપવાના પ્રયત્નો કરે છે. આમાં એમ બતાવવામાં આવે છે કે આયુવાપેઢીએલજી માટે અવિરત પ્રેરણાબળ છે, હંમેશા લોકોને શ્રેષ્ઠઆપવા માટે સતત નવીનતમ સંશોધનો કરીઅદ્યતન ટેકનોલોજી સાથે દરેક ઘરમાં કાંઈક નવું અને વધુ સારું આપવું એ લક્ષ્ય એલજીનું છે, આમાં અદ્યતન ટેલિવિઝન,મોબાઇલફોન, લેપટોપ અને હોમ એપ્લાયન્સિસ શ્રેણી દર્શાવવામાં આવી છે.
આગવી બ્રાન્ડ ફિલ્મ માટે બોલતા એલજી એક્ટ્રોનિક્સ ઇન્ડિયાના એમ.ડી.શ્રી યંગ લાક કિમ એ જણાવ્યું કે એકગ્રાહકલક્ષી બ્રાન્ડ તરીકે એલજીએ હંમેશા નવીનતમ અદ્યતન ટેક્નોલોજી આપવાનો પ્રયાસ કર્યો છે જે યુવા પેઢી અને પરિવારોને ઉત્કૃષ્ટ અનુભવ આપે છે. અમારી આ નવી એડફિલ્મ હંમેશા કાંઈક નવું કરવાની પરંપરા અને પ્રતિબધ્ધતાને પ્રસારિત કરે છે.