કાયદાકીય બાબતોથિ અધિકારીઓના કારણે ગુનેગારોને છુટો દૌર
સગીરા ઉપર બળાત્કારના કેસમાં તપાસ કરનારા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી)ને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (પોકસો)ના કાયદા બાબતે ખબર જ ન હોવાનું સનિક અદાલતમાં કબુલ્યું છે. ડીએસપી ધર્મેન્દ્ર દેસાઈ હાલમાં સ્ટેટ આઈબીમાં નિમણૂંક ધરાવે છે. જેમાં સગીરા ઉપર બળાત્કારના કેસમાં જયારે પોકસો કોર્ટમાં તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, તેમને પોકસોનો કાયદો લાગુ યો છે તે ખ્યાલ ની તેમજ પોકસોનો ર્અ શું ાય છે તે બાબતે પણ કોઈ જ જાણ ની. આવી જ રીતે ઘણા અધિકારીઓને કાયદાકીય બાબતો અને કલમોનો ખ્યાલ ન હોવાી આરોપીઓ તેનો ફાયદો ઉઠાવતા હોય છે અને સજામાંી છટકી જાય છે. આ પરિસ્િિતમાં ફેરફાર કરવા માટે અધિકારીઓને કાયદાકીય બાબતોનું જ્ઞાન આપવું ખુબ જ‚રી બન્યું છે.જેવી રીતે આ ડીએસપીને પોકસોના કાયદા બાબતે કોઈ ખબર ની તેવી જ રીતે તેવા કેટલાય અધિકારીઓ હશે કે જે અલગ અલગ કાયદાઓી અજાણ છે. જો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જ કાયદાી અજાણ રહેશે તો ગુનેગારો માટે મોકળુ મેદાન બની રહેશે.