‘અબતક’ દ્વારા ચાલને જીવી લઈએ કાર્યક્રમ અંતર્ગત દરરોજ વિવિધ આયોજનો કરવામાં આવે છે. ભજન, સંતવાણી, સુફી સંગીત, લોકગીતો, હિન્દી જૂના-નવા ફિલ્મોના ગીતોનું ફ્યુઝન સહિતનું ચાલને જીવી લઈએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ નામાંકીત કલાકારો દ્વારા પીસરવામાં આવે છે. વર્તમાન સમયે ‘અબતક’ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગ નિમિતે ચાલને જીવી લઈએ અંતર્ગતના કાર્યક્રમો પણ સપ્તાહને અનુસંધાને રહેશે.

આજે કાર્યક્રમ રજૂ કરનાર કલાકારો

  • હાસ્યકાર: ગુણવંતભાઈ ચુડાસમા
  • એન્કર: પ્રિતભાઈ ગોસ્વામી
  • તબલા: મિલનભાઈ પંડ્યા
  • બેન્જો: વિક્રમભાઈ સોલંકી
  • મંજીરા: અરવિંદભાઈ વ્યાસ
  • સંકલન: મયુરભાઈ બુદ્ધદેવ
  • કેમેરામેન: દિપેશ ગરોધરા, નિશિત ગઢીયા
  • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઈ ઉભડીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.