કાલ શુ થશે ના વિચારમાં કાલ સવારે મરી જઈશું
આજ માં જીવીને મોજ થી હાલ ને આજને જીવી લઈએ
કરિયરની જ ચિંતા કરવામાં કાલે ઘરડા થઈ જશું
આજની યુવાનીના જોશમાં હાલ ને આજે જીવી લઈએ
જીવવનની વ્યથાથી તો આજે બધા જ હેરાન છે
જીવન મળ્યું એમ આભાર માનીને હાલ ને આજે જીવી લઈએ
દૌડ ભાગ ના જીવનમાં પછીશાંતિ ગોતવા ઝખશું
મિત્રો ની માયાજાળમાં હાલ ને આજે જીવી લઈએ
આ જીવનના આડા- અવળા રસ્તાની સફર તો કરવી જ પડશે
તો એ રસ્તાની મજા લઈ ને હાલ ને આજે જીવી લઈએ
Trending
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ: રાષ્ટ્ર ઘ્વજ પણ અડધી કાઠીએ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
- સ્વાસ્થ્ય વર્ધક બનવા “એબીસી” જ્યુસ ઉત્તમ
- નવેમ્બરમાં ઇકવીટી રોકાણકારો 6 મહિનાના તળિયે !!!
- કેશોદ: મગરનો શિકાર કરનાર 4 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડયો
- ગીર સોમનાથ: ઈણાજ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
- રાજકોટ: ‘પતિ-પત્ની ઔર વો’ વાળો કિસ્સો આવ્યો સામે
- રાજકોટથી 8 દિવસનું મહાકુંભ ટૂર પેકેજ, ફેબ્રુઆરી 2025માં શરૂ થશે; જાણો ભાડું