આઇ આરાધના, છપાકરા, દેશભક્તિના ગીતો સહિતની મોજ

ચાલને જીવી લઇએ આજના કાર્યક્રમમાં કાઠીયાવાડના સાવજ એવા હરેશદાન સુરૂ જમાવટ કરશે. આજે લોકસાહિત્ય, દેશભક્તિના ગીતો, આઇ આરધના અને છપાકરા રજુ કરાશે. હરેશદાન ગઢવીને સાંભળવા એક લ્હાવો છે. એક કલાક તેમને સાંભળવા ખૂબ જ ઓછી પડે પરંતુ આજે એક કલાક આપણે તેને મનભરીને સાંભળવાના છે. ખાસતો ચાલને જીવી લઇએમાં ‘ક’ કલાનો કની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આજના કાર્યક્રમનાં પ્રાયોજક છે. ‘સ્ટુડીયો એકતારો’. ખાસતો હવેથી ચાલને જીવી લઇએ કાર્યક્રમ મંગળવાર, ગુરૂવાર અને શનિવાર રાત્રે ૮ કલાકે આવશે. ત્યારે આપના સાથ સહકાર બદલ અને બહોળા પ્રતિસાદ તથા અમારી સાથે જોડાનાર તમામ કલાકારોના અમે આભારી છીએ.

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • આઇ આરાધના…
  • મોજમાં રહેવુ, મોજમાં રહેવુ…
  • હેજી તારા આંગણીયા પૂછી ને કોઇ આવે તો…
  • સૂર્ય પુત્ર કર્ણ અને અર્જુનનાં યુધ્ધનું વર્ણન કરતુ ગીગા બારોટનું છપાકરૂ
  • જેસાજી લાંગાની કટારી..
  • યે હે અપના રાજપૂતા…
  • આઓ બચ્ચો તુમ્હે દિખાઉ ઝાકિ હિન્દુસ્તાન કી…
  • શિવાજીનું હાલરડું….
  • ચારણ ક્ધયા…
  • જહા ડાલ ડાલ પે સોને કી ચીડિયા કરતી હે બસેરા…

Screenshot 1 61

આજે હરેશદાન સુરૂની મોજ

  • ગાયક: હરેશદાન સુરૂ
  • એન્કર: પ્રિતભાઇ ગોસ્વામી
  • તબલા: રવિ ઉસ્તાદ, લાલા ઉસ્તાદ
  • બેન્જો: ભૂપતભાઇ પરમાર
  • મંજીરા: અરવિંદ વ્યાસ
  • સંકલન: મયુર બુધ્ધદેવ
  • કેમેરામેન: ગોપાલ ચૌહાણ, પ્રવિણ પરમાર
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.