‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમમાં આજે શ્રીનાથજી બાવાના સંકિર્તનનો રસથાળ આરોગવા આપણે સૌ તૈયાર થઈ જઈએ હાલમાં મોટાભાગનાં લોકો આધી-વ્યાધી ઉપાધીમાં ઘેરાયેલા છે.ત્યારે આ ઘેરાવામાંથી બહાર નિકળવા અને મનની શાંતિ મેળવવા માટે સંગીત એ મહા ઔષધી છે.
અબતક દ્વારા આપના સાત્વીક મનોરંજન માટે ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમ દ્વારા વિવિધ કલાકારોની કલાને માણવાનો અવસર જયારે અવસર મળ્યો છે. ત્યારે ચાલો સાંજે મીનાક્ષીબેન વાઢેરના કંઠે ગવાયેલા સંકિર્તનો…
આજે મીનાક્ષીબેન વાઢેરની મોજ
- ગાયક: મીનાક્ષીબેન વાઢેર
- એન્કર: પ્રિત ગૌસ્વામિ
- તબલા: સુભાષ ગોરી
- કીબોર્ડ: પ્રશાંત સરપદડીયા
- ઓકટોપેડ: કેયુર બુધ્ધદેવ
- કેમેરામેન: દિપેશ ગળોધરા, જુનેદ જાફાઈ
- સાઉન્ડ: વાયબ્રન્ટ સાઉન્ડ અનંત ચૌહાણ
આજે પ્રસ્તુત થનારા ભકિત ગીતો
- આયો રે ગણપતિ આયો રે…
- મેરોતો આધાર શ્રી વલ્લભ કે ચરણાવીંદ…
- ઘટમાં ગીરધારીને મનમાં પુજારી…
- મીઠે રસસે ભર્યો રે રાધા રાની લાગે…
- વીઠ્ઠલ વીઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વીઠ્ઠલા…
- રાધા ઢુંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા…. સહિતના ભકિતગીતોનો રસથાળ…
આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો
- ઈન કેબલ ચેનલ નં.૫૬૧
- ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
- મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
- સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦