ચાલને જીવી લઇએ અંતર્ગત અત્યાર સુધી હિન્દી ફિલ્મી ગીતો, લીકગીતો ભજન અને સંતવાણી સહિતના સંગિતને માણ્યુ છે. ત્યારે આજે આપણે વૈષ્ણવ સંગીતને સાંભળીશું. આજે વલ્લભબાવાને યાદ કરી વૈષ્ણવ કિર્તન બિમલભાઇ શાહના કંઠેથી સાંભળીસું. બિમલભાઇ શાહ કે જેવો નાનપણથી જ ગાયકી સાથે જોડાયેલા છે.
તેવો પાંચમાં ધોરણથી ગાયકી ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે તેમના ગુરૂ સ્વ. બાબુભાઇ અંધારીયા છે. હાલમાં દરેક વૈષ્ણવજનનાં ઘરની આરતીમાં તેમનો કંઠ સાથ પુરે છે. ત્યારે ખાસ આપ સૌ માટે બિમલભાઇ શાહને આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ અબતક દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપના સહકારથી અમે રોજ આપ સમક્ષ નવા નવા કલાકારો રજુ કરશુ. આપના સહકારથી ચાલને જીવી લઇએ અતિ લોકપ્રીય શો બન્યો છે.
આજે બિમલભાઇનાં કંઠે ગીતોની લહેર..
- ગાયક: બિમલભાઇ શાહ
- એન્કર: પ્રિત ગોસ્વામી
- તબલા: દિપકભાઇ નિમાવત
- ઓકટોપેડ: હિતેષભાઇ ગોસ્વામી
- કિબોર્ડ: ગજેન્દ્રભાઇ નિમાવત
- સંકલન: મયુર બુધ્ધદેવ
- કેમેરા: જુનેદ જાફાઇ, દિપેશ ગરોધરા
- સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા
આજે પ્રસ્તુત થનારા ગીતો
- તુ મને ભગવાન એક વરદાન આપી દે..
- જય રાધા માધવ, જય કુંજબીહારી…
- ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો…
- પંખીડાને આ પીંજરૂ જુનુ જુનુ લાગે…
- દોડી દોડી આવે મારો શામળીઓ..
- મૈત્રિભાવનું પવિત્ર ઝરણુ…
- પ્રેમ ભરેલુ હૈયુ લઇને, તારે દ્વારે આવ્યો પ્રભુ..
- હે કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઇ પાર નથી..