ચાલને જીવી લઇએ અંતર્ગત લોકોએ ગઇકાલે પ્રકાશભાઇ પરમાર અને તેમની ટીમને સાંભળ્યા. ખાસ તો ગઇકાલે આપણે ઈશ્વર અલ્લાહની બંદગીને માણી ત્યારે આજે પણ આપણે બે મઝહબને એક કરતી રચના સાથે ગઝલ, સંતવાણી, આઇ આરાધના અને મહામૃત્યુંજય જાપ સાંભળીશું, કહેવાય છે કે ચહેરાનું તેજ એ કાંઇ સૌદર્ય પ્રસાધનો વપરાશથી નહિ પરંતુ આપણા શાસ્ત્રો, ભાગવત, સંતવાણી સાંભળવાથી આવે છે.

ત્યારે આજે અમે આપના ચહેરાના તેજને વધારવા માટેનો કાર્યક્રમ લાવ્યા છીએ જેમાં પ્રકાશભાઇ પરમાર અને તેમની ટીમ રંગ જમાવશે. ખાસ તો આજના સરબતી કાર્યક્રમને આજે સંગીતના વિવિધ રંગો સાથે માણવાનો છે.

ઉપરાંત આજે નાત-જાતના વાળાઓ દુર કરી આજના કર્ણપ્રિય ગીતોને સાંભળીશુ તો આજે ૮ વાગ્યે ફ્રિ થઇને આ પ્રોગ્રામને આપણે બધાએ સાથે માણવાનો છે.

આજે પ્રકાશ પરમાર દ્વારા સરબતી કાર્યક્રમ

  • ગાયક:- પ્રકશભાઇ પરમાર
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • તબલા:- સુભાષભાઇ ગોરી
  • કિબોર્ડ:- પલકભાઇ ભટ્ટ
  • ઓકટોપેડ:- મોહિતભાઇ જોશી
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ
  • સાઉન્ડ:- ઉમંગી સાઉન્ડ રાજેશભાઇ ઉભડીયા

2 7

આજના કાર્યક્રમમાં પ્રસ્તુત થનાર કર્ણપ્રિય ગીતો

  • શીવ અને અલ્લાહની સાથે બંદગી….
  • ઘાયલને શું થાય છે….
  • પ્યાર કા પહેલાં ખત….
  • હોરી આઇ રે પિયાજીને દેશ….
  • મેરે પ્યારે મેરે મહેબુબ, મુજે તુમ યાદ આતે હો…
  • એ મોહબ્બત તેરે અંજામ પે….
  • અગર મુજસે મોહબ્બત હૈ….
  • સાસો કી માલા પે સીમરૂ મે તેરા નામ….
  • નારાયણ જીનકે હ્રદયમે….
  • મહામૃત્યુજય જાપ….
  • મોગલ આવે નવરાત રમવા….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.