લિનોવોએ ભારતમાં પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Lenovo K8 Noteલોન્ચ કર્યો છે. આ ઉપરાંત લિનોવો બ્રાન્ડનો પહેલો સ્માર્ટફોન છે જે ડ્યુઅલ રિયર કેમેરા સાથે લોન્ચ કરાયો છે આ સ્માર્ટ ફોનની બીજી ખાસિયત એ છેકે તેની ફ્રંટ પેનલ પર LED ફ્લેશ આપેલી છે. આ ઉપરાંત તે સ્ટોક એન્ડ્રોઇડ પર ચાલતો પહેલો લેનોવો ફોન છે. તેમજ ભારતમાં આ સ્માર્ટ ફોનના બે વેરિયન્ટ સાથે લોન્ચ કર્યા છે. ૧- 3GB વેરિયન્ટ ૨- 4 GB વાળુ વેરિયન્ટ
– Lenovo K8 Note ની કિંમત ભારતમાં ૧૨,૯૯૯ રૂપિયાથી શરૂ થશે અને તે ભારતમાં ૧૮ ઓગષ્ટથી એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ હશે તો ચાલો તેના સ્પેસિફિકેશન અને ફિચરો વિશે…
ખાસ સ્પેસિફિકેશન :
- – ડ્યુઅલ સિલ Lenovo K8 Note એન્ડ્રોઇડ 7.1.1 નોગટ પર ચાલશે.
- – 5.5 ઇંચની કુલ HD ડિસ્પ્લે
- – કોનિર્ંગ ગોરિલ્લા ગ્લાસ
- – ૧.૪ ગીગા હર્ટ્ઝ ડેકા કોટ મિડિયા ટેક MT 6797ચીપસેટ
- – ૧૩ મેગા પિક્સલ (રિયર સાઇટમાં)
- – ૫ મેગા પિક્સલ (ડેપ્થ સેન્સર કેમેરા)
- – wifi 802.11 AC બ્લૂટૂથ V4.1
- – GPS/A-GPS
- – માઇક્રો – USB અને 3.5mm
- -400MAH બેટરી
- – કનેક્ટિવીટીમાં 4G VOLTE
આ સ્માર્ટફોન ફાઇન ગોલ્ડ, વેનમ, બ્લેક કલરમાં ઉપલબ્ધ કરવવામાં આવશે. જે ૩૭૮ કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ અને ૨૪.૭ કલાકનો ટોક ટાઇમ આપશે.