ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Lenovo એ પોતાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો.જે 12GB રેમ છે. Lenovo એ Z5Pro GT વિશ્વનો સૌથી પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્નૌપડ્રેગન 855 પ્રોસેસરથી લેસ છે. Lenovo બ્રાંડનો આ એન્ડ્રોઈડ પાઇ પર આધારિત Lenovo ZUI 10 પર ચાલે છે.
ફોનમાં નોઝ ડિસ્પ્લે નથી.પરંતુસ્લાઇડર ડિઝાઇન સાથે છે. Lenovo Z5 Pro GTમાં 6.39 ઈચની ફૂલ એચ.ડી પ્લસ સુપર એમોલેંડ ડિસ્પ્લે છે.જેનું રિજ્યુલેસન 1080 X 2340 પીક્સલ છે.સ્ક્રીનના પ્રોટેકસન માટે ગોરોલ્લા ગ્લાસનો ઉપયોગ થયો છે.
સ્પીડઅને મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં સ્નૌપડ્રેગન 855 પ્રોસેસર સાથે 6GB,8GB એને 12GB આ ત્રણવિકલ્પો આપાવામાં આવ્યા છે.ફોટો,વિડીયો અને અન્ય વસ્તુને સેવ કરવા માટે 128GB,256GB અને 512GB એમ ત્રણ ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. હાઇબ્રીડ માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજમાં 256GB સુધી વધારી શકાય છે.
આ સ્માર્ટ ફોનમાં 3350એમએચની બેટરી આપવામાં આવેલ છે. કેમેરાની વાત કરવામાં આવેતો પાછળની સાઈડ F/1.8 અપર્ચર ની સાથે 16MPનો સોની I.M.X 519 સેંસર અને બીજો કેમેરો 24 MP છે. સેલ્ફીના શોખીન માટે Lenovo એ ફ્રન્ટ સાઈડ 16 MP પ્રાઇમરી તથા 8 મેગાપીક્સલ I.R સેંસરની સાથ કેમેરો આપેલ છે.