પોતાના ટેબલેટ પોર્ટફોલિયોના વિસ્તાર કરતાં લેનાવોએ સોમવારે ટેબ-4 સીરિજ ને ભારતીય બજારમાં ચાર નવા ડિવાઇસ લોન્ચ કરશે. ટેબ 4.8, ટેબ 4.8, ટેન 4.10 પ્લસ-3 બીજી વેરિએંટઅને 4.10 પ્લસ-4 જીબી વેરિએંટ ફિલ્પકાર્ડપર ઉપલબ્ધ છે. આ ડિવાઇસ ફિંગરપ્રિન્ટ કિવ્ક લોંગ ઇન ફીચર યુક્ત હશે. જે મલ્ટિપલ યુઝર્સ માટે ડિવાઇસને સુરક્ષિત રાખે છે.
લેનાવો ઈન્ડિયાના નિર્દેશક ભાસ્કર ચોધરીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ટેબ-4 ને મલ્ટિપલ યુઝર્સને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવ્યું છે. જે ભારતીય પરિવારો સાથે પ્રાસંગિક છે.
વઘુમાં તેમણે જણાવ્યુ કે 8 ઈચના ટેબ 4.8 સાથે 2 જીબી આરઇએમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે જ્યારે 10 ઇંચના ટેબ 4.10 પ્લસમાં 3 જીબીની રેમ અને 16 જીબીની રોમ હહસે સાથે જ બંને ટેબમાં 1.4 ગિગાહટ્જ સ્નેપડ્રેગન કેડ કોર પ્રોસેસર હશે.
ટેબ 4-8 પ્લસ અને ટેબ 4-10 પ્લસમાં 2.0 ગિગાહટ્જ કાલકોમ ઓક્ટા-કોર પ્રોસેસર સાથે જ 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે