ભુતનાથ મહાદેવના મહંત નવાનાથજી ગુરૂનારણનાથજી હલેન્ડાથી ભુતનાથ મહાદેવ ડામર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે કામમાં ઉપસ્થિત આગેવાનોમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તથા માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા હલેન્ડાના સરપંચ વનરાજભાઈ ગરૈયા તથા મનહરભાઈ બાબરીયા તથા ભાનુભાઈ મેતા જીલ્લા ભાજપ મહામંત્રી તેમજ ગૌતમભાઈ કાનગડ તથા ડી.કે.સખીયા જીલ્લા ભાજપ પ્રમુખ, અરજણભાઈ જળુ, રામભાઈ જળુ તથા લાવડીયા તથા મનુભાઈ ચાવડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ, હિતેષભાઈ ચાવડા આહિર આગેવાન તથા મેરામભાઈ જળુ રાજકોટ તાલુકા કારોબારી સદસ્ય તથા મયુરભાઈ ડવ, ભાજપ યુવા મોરચો તથા દિલીપભાઈ બકુત્રા તથા ઉમરાળી સરપંચ સુરેશભાઈ જળુ તથા કમલેશભાઈ રોકડ માજી સરપંચ તથા મનુભાઈ સોરીયા તથા ભુતનાથ સેવા મંડળના સભ્યો તથા હલેન્ડા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- હું ભગવાન નથી, મારાથી પણ ભૂલો થાય છે: PM મોદીનો પહેલો પોડકાસ્ટ
- સિમ્પલ મેગી ખાઈને કંટાળી ગયા છો, તો આ 5 મસાલેદાર અને સુસટાક બનતી મેગીની રેસિપી ટ્રાઈ કરો
- શિયાળામાં સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ છે આ વિશેષ વાનગીઓ…!
- Flipkart તેના રિપબ્લિક ડે સ્પેશિયલ સેલ માં લાવી રહ્યું છે, સૌથી સસ્તા iPhone…
- ભારતના કેટલાક સુંદર અને સાહસિક પુલ, જે જોવા દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે!!!
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ ના સભ્યો ભરૂચ જિલ્લાની મુલાકાતે
- મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપલા “શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ” યોજાયો
- એવા રહસ્યો કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી..!