બીમાર પડ્યા નથી કે કશું વિચાર્યા વગર લોકો મેડિકલમાંથી પેઇનકિલર લઈ લેતા હોય છે એવામાં પેઇન કિલર થોડા સમય માટે તો દુખવાથી રાહત અપાવે છે પણ લાંબા સમયે શરીરને નુકશાન પોહચાડે છે, માટે આજે હું તમને રસોઈ ઘરમાં રહેલી ઔષધિઓ વિષે જણાવીશ જેનો ઉપયોગ તમે નેચરલ પેઇન કિલર તરીકર કરી શકશો અને તેની કોઈ આડ અસરો પણ નથી .
ચેરી :
તાર્ટ ચેરી દુખાવા પર કાબૂ મેળવવામાં ઉપયોગી બને છે ચેરીમાં રહેલા ગુણતત્વો એન્ટિ ઓક્સિડેંટ તરીકે કામ કરે છે
હળદર :
હળદરના ગુણો વિષે તો સૌ કોઈ જાણે જ છે આમતો હળદરને ઓલ રાઉંડર છે , તમે કોઈપણ ઘ હોય ક પછી સૌંદર્ય સમસ્યા તેમાં પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો , આમ હળદર નેચરલ પેઇન કીલર છે .એ પછી હાડકાનો દુખાવો હોય કે શરદી ઉધરસ .
આદું :
પેટ દર્દ , હાડકાના દુખાવા , અને છાતીના દર્દથી પણ રાહત આપવામાં આદું અસરકારક છે .
લાલ દ્રાક્ષ :
જોકે પેઇન કીલર માટે દ્રાક્ષ પ્રખ્યાતતો નથી પણ અસરકારક જરૂરથી છે દ્રાક્ષના લાલ રંગમાં રહેલા ન્યુટ્રિયંટ્સને કારણે કાર્તિલેજ હેલ્થ સુધરે છે , હાડકાં , પીઠના દુખવાથી રાહત મેળવવા દ્રાક્ષ ખૂજ અસરકારક ફળ છે .
પેપરમિંટ :
પેપરર્મિંટમાં થેરાપીના ગુણો હોવાથી દાતનો દુખાવો , માથું દુખવું , પેટ કે અપચા જેવી સમસ્યાને મટાડવા માટે પેપરમિંટ ઉપયોગી બને છે .
નમક :
ન્હાવાના પાણીમાં 10 થી 15 ચમચી ઉમેરી , આ પાણીથી નહાવાથી ડેડ સેલ્સ રીપેર થાય છે .
કોફી :
કોફીમાં રહેલા કેફેનથી માનસિક શારીરિક દુખ દર્દો દૂર થાય છે , કોફી સેન્સિટિવિટી અને ઇન્ફેકશનથી રાહત અપાવે છે , પણ જો તમને રોજ કોફી પીવાની આદત હોય તો બની શકે છે કે આ નુસખો અહિયાં કામ ના કરે .