હેર અને સ્કીન માટે અત્યાધુનિક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ
સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે અને સુંદરતાને વધુ નિખારવા બ્યુટી પાર્લર એ અગત્યનો ભાગ ભજવે છે. તા. ૫-૫-૧૮ ના રોજ લીઝા લેડી ઝોન બ્યુટી સલુનનું આપનીગ બી.એ.પી.એસ. ના સંતોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
લીઝા લેડી ઝોન બ્યુટી સલુનમાં હેર માટેની અને સ્કીન માટેની ટ્રીટમેન્ટસ કરી આપવામાં આવે છે અને તે ટ્રીટમેન્ટ અતિ આધુનીક ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે ઉપરાંત પાર્લરનું આઉટલુક પણ ખુબ જ સારુ જોવા મળ્યુ.
અબતક સાથેની વાતચીતમાં વંદના મહેતા કે જેઓ પાર્લરના ઓનર છે તેમણે જણાવ્યું કે વધુને વધુ લોકો પાર્લરમાં આવે અને પોતાના રુપને નિખારે સ્ત્રી-પુષ બધા માટે ફેમીલી સલુન ઉપરાંત માત્ર મહીલા મો પણ સલુન ઉપલબ્ધ છે અને અતિ આધુનીક ટેકનોલોજી દ્વારા પાર્લરમાં ટ્રીટમેન્ટસ કરી આપવામાં આવે છે.
પાર્લરના માલિક કેતન લખતરીયા એ જણાવ્યું કે પાર્લરની તમામ ટ્રીટમેન્ટ નવિ ટેકનોલોજી અનુસાર આપવામા આવે છે તેઓએ જણાવ્યું કે તેમનો કસ્ટમરને એટલું જ કહેવાનું કે કસ્ટમર આવે અને સેવાઓનો લાભ લઇ ત્યારબાદ તેઓનો મત વ્યકત કરે તેવું જણાવ્યું હતુ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com