ફરવાનો શોખ તો બધાને હોય જ છે. પરંતુ ટ્રાવેલ બેગનું યોગ્ય પેકિંગ તેટલું જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે યુવતીઓ ફરવા જઇ રહીં હોય ત્યારે તેમને હંમેશા આવું કનફ્યુઝન હોય છે કે કયો સામન સો રાખવો અને કયો ન લઇ જવો. છોકરાઓની સરખામણીમાં છોકરીઓને વધારે સામાનની જરૂર હોય છે. તેી જ ટ્રાવેલિંગમાં યુવતીઓએ ઓછા અને અસરકાર સમાન સો યાદગાર મુસાફરી કરવી હોય તો નીચેની બાબતો ચોક્કસી પોતાની સો રાખવી.

ઇમરજન્સી કિટ: મુસાફરીમાં જતી વખતે પોતાની સો એક નાની કિટ રાખવી. જેમાં સેનિટાઇઝર, પેઇન કિલર, સોયદોરો, પરફ્યુમ, હેન્ડ વોશ જેવી વસ્તુઓ હોય. જેને શોધવા માટે તમારે વારંવાર બેગ પણ ન ખોલવી પડે. ઓછા વજનનું ઓઢવાનુ: ટ્રેન કે પ્લેન બંનેમાં મુસાફરી કરતી વખતે ઓઢવાનું જોઇએ છે. ત્યારે તમે બેસવા અને સુવામાં તકિયાની રીતે તેનો ઉપયોગ કરી શકો તેવું લાઇટ વેઇટ ઓઢવાનું પસંદ કરવું જોઇએ.

સામાન ટ્રેકર: પોતાના સામાનની ચિંતા સૌ કોઇને હોય છે. ફરતી વખતે સમાન આમ તેમ બધી જ જગ્યાએ ની લઇ જઇ શકતા ત્યારે સામાન ટ્રેકર બેસ્ટ ડિવાઇઝ છે. તમારે ચાર્જ કરીને તેને તમારી બેગમાં રાખવાનો હોય છે. જો તમારો સામાન ક્યાં પણ ખોવાઇ જાય તો તે આ ડિવાઇઝની મદદી સરળતાી શોધી શકાય છે. જેના માટે તમારે તેનું એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરવાનું રહે છે. જે પંદર દિવસ સુધી ચાર્જ રહી શકે છે.

નોટ બુક: પેકિંગ કરતી વખતે તમારી બેગમાં એક નોટબુક અને ડાયરી ચોક્કસી રાખજો. જેની મદદી તમે કોઇ ખાસ વસ્તુની નોંધ કરી શકશો. કોઇનો ફોન નંબર પણ નોટ કરી શકશો.

ફોન બેટરી બેંક: કેમેરા, મેપ, સેલ્ફી જેવી અનેક વસ્તુઓ માટે ફોનનો સૌી વધારે ઉપયોગ ડ્રાવેલિંગમાં ાય છે. ત્યારે સ્માર્ટ ફોનની બેટ્રી ઝડપી વપરાઇ જાય છે. તેવામાં ફોન ચાર્જ કરવા માટે બેટ્રી બેકઅપની જરૂર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.