- કોફી જામી જાય અથવા કોફી પાઉડર વધી જાય તો તેને ફેંકો નહીં. તેને આ જ રીતે અથવા પાણીમાં મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે.જાણો તેના ઊપયોગો
- કોફી પાઊડરમાં પાણી મિક્ષ કરીને તેને બરફની ટ્રે મા રાખી ફ્રીઝરમા જમાવી દો તેનાથી ફ્રિઝની સ્મેલ દૂર થાય છે અને ફ્રીઝર મા રાખેલી કોફી ઊપયોગ મા લઈ શકો છો
- કોફી પાઊડરને ફ્રિઝમાં રાખવાથી ફ્રિઝ ની સ્મેલ દૂર થાય છે.
- કોફી પાઊડરથી વાસણની અને ગ્રીલની સફાય સરળતાથી થાય છે
- કોફીમા નાઈટ્રોજન હોવાથી ઝાડ-પાનમા ખાતર તરીકે ઊપયોગમા લઈ શકાય.
- કોફી પાઊડરને હથેળીમાં રબ કરવાથી હાથમા આવતી લસણ-ડુંગળી ની સ્મેલ દૂર થાય છે
- કોફીને પાણીમા મીક્ષ કરી ફર્નીચર ની સફાય કરવામા કરી શકો છો
- કોફીથી આપણું વજન ઓછું થાય છે
- હૃદય રોગ અને કેન્સર જેવા રોગો માટે પણ કોફી ઉપયોગી બને છે
- સ્ટેમિના વધારે છે.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી