ગ્રીન ટી પીવાથી ઘણાં ફાયદા છે. શું તમે જાણો છો હાંડકાનો રોગ પણ ગ્રીન-ટીથી ઠીક કરી શકાય છે. જો પગમાં સોજા આવતા હોય તો, દરરોજ 10 દિવસ સુધી ગ્રીન ટી પીવાથી પગમાં સોજોની બિમારીને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ઘૂંટણના ઈલાજ માટે લાંબા સમય સુધી દવાઓ ચાલે છે અને ઘણી વખત આ દવાઓની દર્દી ઉપર કોઈ અસર થતી નથી. આવામાં સંશોધનકર્તાઓએ તેની ટ્રીટમેંટ માટે ગ્રીન-ટીમાં એંટી ઈન્ફ્લેમટરી તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…