મસાજ એવી વસ્તુ છે જે આંખ દિવસનો થાક પાળ વારમાં ઉતારી દે છે.અને એમાં પણ જો ઘરે આવ્યા બાદ પાર્ટનર તમારા થાકને સેન્સુઅલ મસાજથી ઉતારે તો કેવું રહે??? જી હા એવું થયી શકે છે કે તમે જયારે થાક્યા પાક્યા ધરે આવ્યા હોય અને પાર્ટનર તમારી રાહ જોતો બેઠો હોય અને આવ્યા પછી તમને એવું મસાજ આપે જેનાથી ટેરો માત્ર થાક જ નહિ ઉતરે પરંતુ તમારી ઉત્તેજના એટલી વધશે કે તમે ચરમ  સુખનો એક અનેરો જ આનંદ માણી શકશો…તમારા સાથીનો તણાવ દૂર કરવા જરૂરથી શીખો આ સેન્સુઅલ મસાજ અને આનંદ માણો કામેચ્છાનો…
મૂડને કૂલ બનાવો…
1 119સૌ પ્રથમ એવી જગ્યા પસંદ કરો જ્યાં તમે તમારા સાથી મસાજ કરી શકો, પરંતુ એ ખાસ ધ્યાન રાખવું કે એ જગ્યા હોઈ. પછી શરૂઆત કરો બોડી ઓઇલથી, અને વાતાવરણને વધુ રોમાન્ટિક બનાવવા આજુ બાજુ સુગંધી મીણબત્તીઓ પણ પ્રગટાવી શકો છો, ત્યાર બાદ રોમાન્ટિક મ્યુઝિક પણ પ્લે કરો. જ્યાં મસાજ કરવાનું છે ત્યાં ફૂલની પથારી પણ કરો. આ ઉપરાંત માહોલને વધુ આનન્દિત બનાવ રેડ વાઇનો ગ્લાસ પણ રાખવો જરૂરી છે.આ રીતની તૈયારી જોઈને જ તમારા સાથીનો અડધો તણાવ તો એમજ દૂર થઇ જશે.
આટલું ભૂલશો નહિ…
images 4 jpg     તમારા રોજિંદા નાઈટ ડ્રેસની જગ્યાએ કંઈક અલગ પહેરો, એવું પહેરવાનું પસંદ કરો જેને જોતા જ તમારો સાથી રોમાંચિત થયી ઉઠે. આશા છે તમે જરૂરથી સમજી ગયા હશો કે તમને કેવા વસ્ત્રો પરિધાન કરવાનું સૂચન થયી રહ્યું છે, એટલેજ કબાટ ખોલો અને કંઈક આલગ લગતા એવા આંતર વસ્ત્રોને આજે ટ્રાય કરો.
બેઝિક ટેક્નિક…
2 94
     સેન્સુઅલ મસાજ માટે સૌ પ્રથમ જરૂરત છે શરૂઆત થી શરુ કરવાની એટલે કે મસાજની શરૂઆત શિયાત્સુ ટેક્નિકથી કરો જેના માટે બોડીના  કોઈપણ ભાગમાં હાથ અંગુઠાથી પ્રેસર આપી તેને ગોળ ગોળ ફેરવો, આટલું કરવાથી તમારો સાથી રિલેક્સ અનુભવશે.આ ઉપરાંત તમે ઇન્ટરનેટનો સહારો લાયી મસાજની અન્ય બેઝિક ટેક્નિક શીખી તેનો પણ ઉપયોગ કરી શકો છો.
મહત્વના ભાગ…
awas kerokan mampu sebabkan stroke
     પીઠ,હાથ અને પેટના ભાગને કેન્દ્રિત કરવા કરતા એવા બોડી પાર્ટને કવર કરો જે વધુ સેન્સેટિવ હોઈ. જેમાં કાનની પાછળનો ભાગ કાનની બુટ પાર મસાજ કરો. અને પછી એ રીતે ધીમે ધીમે આગળ વધતા જાઓ. જેમાં ગોઠણનો પાછળનો પાર્ટ,પગના તળીયા, પીઠનો નીચેનો ભાગ,વગેરેનો શમાવેશ થાય છે.
સેન્સુઅલ રહો…
3 63
     મસાજને સામાન્ય મસાજ ન રહેવા દો. જયારે આ પ્રકારે સેન્સુઅલ મસાજ કરો છો  ત્યારે મસાજ સામાન્ય મસાજ ન બની રહે તે માટે તમે માત્ર તમારા હાથનો જ ઉપયોગ ન કરતા તમારી જીભનો પણ ઉપયોગ કરી શકો છો, મસાજ કરતા કરતા નાની નાની કિસ કરવાનું ચૂંકશો નહિ જે વધુ અસરકારક રહે છે. આ ઉપરાંત સાથીના કાનમાં મીઠી મધુર ગોષ્ઠિ પણ કરો. અને હા ખાસ કે આ સમયે તમારે વસ્ત્ર પરિઘની જરૂર નથી…
તમારી કામેચ્છાને થોડો વિરામ આપો…
mujer orgasmo6381
     સંપૂર્ણ મસાજ દરમિયાન ખુબજ જરૂરી એ વાત છે કે સંપૂર્ણ મસાજ દરમિયાન તમે જ તમારા પરનો કાબુ ન ગુમાવો અને પાર્ટનરની ઈચકે વધારવામાં ધ્યાન કેન્દ્રિત કરો. મસાજની છેલ્લી 5-7 મિનિટ ખુબજ મહત્વની હોય છે, જે દરમિયાન પાર્ટનરના એવા સેન્સેટિવ પાર્ટને મસાજ આપો જેનાથી પાર્ટનરની ઈચકે વાળું કામુક થાય અને પછી જ કામક્રીડાનો અનેરો આનંદ લેવાની શરૂઆત કરો અને ચાર્મશુખની સીમા સુધીની સફર કરો….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.