યૂટ્યૂબની સ્થાપના થી ૧૮ મહીનાની અંદર ગૂગલએ યૂટ્યૂબને ૧.૬૫ બિલિયન ડોલરના સ્ટોકના બદલે ખરીદ લીધું હતું. આ ડીલથી આશરે 66 મિલિયન ડોલર, ચેનને ૩૧૦ મિલિયન ડોલર અને હર્લેને ૩૩૪ મિલિયન ડોલર ગૂગલ સ્ટોક મળ્યા હતા
યૂટ્યૂબ બનવાના એક મહીનાની અંદર જ તેને 30 લાખ વ્યૂઅર્સ મળ્યા હતા. ત્રીજા મહીનામાં એટલે કે ફેબ્રુઆરી ૨૦૦૬ માં તેમના વિજિટર્સની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ હતી અને જુલાઈ ૨૦૦૬ સુધી આ સંખ્યા 3 કરોડ વિજિટર્સ થઈ ગઈ હતી સ્થાપનાના એક વર્ષની અંદર યૂટ્યૂબના વિજિટર્સની સંખ્યા ત્રણ અરબથી વધારે થઈ ગઈ હતી.
યૂટયૂબના વ્યૂઅર્સની સંખ્યામાં ૪૪ ટકા મહિલાઓ ૫૬ ટકા પુરૂષ છે.તેમાંથી પણ ૧૨ થી ૧૭ની વચ્ચેના ઊંમરના વ્યૂઅર્સ છે.