આપણે ઘણીવાર કેળા ખાઈને એની છાલ નાખી દેતા હોઈ છીએ પણ ખબર છે કેળાની છાલમાંથી ઘણા ફાયદાઓ થાય છે। કેળા જેટલા શરીર માટે જરૂરી છે એટલું જ કેળાની છાલ એના કરતા વધારે મહત્વ ધરાવે છે. કેળાની છાલ ખાવાથી પણ વિટામિન અને કેલ્શિયમ ,મિનરલ્સ પણ મળે છે.
કેળાની છાલની ચા પણ બનાવી શકીએ છીએ જેથી જે લોકોને નિંદ્રા ન આવતી હોઈ એના માટે ખુબ ઉપયોગી છે.
કેળાની છાલને વાળમાં ઘસવાથી વાળમાં ઘણો બધો સુધારો આવે છે વાળ લાંબા થાય છે અને ચમકદાર પણ બને છે. પગના તળિયા ફાટી ગયા હોઈ તો કેળાની છાલને ઘસવાથી દૂર થઇ જાય છે . આંખ પર કેળાની છાલને મુકવાથી આંખ પરના ડાર્ક સર્કલ ઘટી જાય છે। . કેળાની છાલને દાંત પર ઘસવાથી સફેદ થાય છે। .અને બોડી પર માલિશ કરવાથી પણ ત્વચા સારી થઇ છે। તેનાથી માથાનો દુખાવો પણ દૂર કરી શકાય છે। તેનાથી હાડકા મજબૂત થાય છે.
કેળાની છાલમાંથી ઘણી વાનગીઓ પણ બનાવી કેકાય છે. જેવી કે કેળાની છાલનું શાક ,કેળાની છાલની ચીપ્સ