જાણો… ધુમ્મસ કઇ રીતે રચાય છે… ?

શિયાળામાં સખત ઠંડીમાં સવારે ગાઢ ધુમ્મસ આપણે જોઇએ છીએ. ધુમ્મસના કારણે આપણે થોડેક દૂરનુંય જોઇ શકતા નથી: વાહનોની લાઇટો ચાલુ રાખવી પડે છે. ઉષ્ણતામાન ઓચિંતુ નીચે ઉતરી જાય છે. ત્યારે હવામાં રહેલી પાણીની વરાળ ઠરવા માંડે છે અને પાણીનાં ઝીણાં ટીપાં બંધાવા લાગે છે.

les schwab fog H

 

જમીનની નજીક આવું ઠરેલું બાષ્પ એકઠું થાય છે. અને ધુમ્મસ રચાય છે. ઉષ્ણતામાન નીચું રહે ત્યાં સુધી ધુમ્મસ ટકી રહે છે પણ ઉષ્ણતામાન વધતાં ઠરેલું બાષ્પ વળી વરાળ થઇને વિખેરાઇ જાય છે અને ધુમ્મસ ધીરે ધીરે પાતળું પડતું જાય છે અને છેવટે તાપમાન વધતાં વિખેરાઇ જાય છે.

train fog l

ધુમ્મસમાં ધ્યાન રાખવા જેવી બાબતો છે 

(૧) વાહન ધીમેં ચલાવું જોઈએ જેથી અકસ્માત ન થાય.

(૨) ધુમ્મસમાં શ્વાસ લેવાની તકલીફ વાળી માણસોએ ન જવું જોઈએ

(૩) ધુમ્મસમાં બહુજ દોડવું ન જોઈએ પડવા તથા શ્વાસમાં તકલીફ થઈ શકે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.