જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય તો તમે B-complex vitamins વિષે જરૂર જાણતા હશો. આ તમારી સુંદરતાને નિખારવામાં અને મેટાબોલીજ્મ બનાવા અંતે મદદરૂપ થાય છે.
બાયોટીન અ વિટામીન-બીનું જ એક રૂપ છે. ઘણા ખાદ્ય પદાર્થોમાં રહેલાં હોય છે.અને એક પુરકરૂપમાં પણ ઉપલબ્ધ છે.બાયોટીનની પુરતી માત્ર જો ચહેરા અને વાળને ન મળે તો તે ઘણું નુકશાન કરે છે.
તમે જો અંદરથી સ્વસ્થ મહેસુસ નથી કરતા તો ટે તમારા ચહેરા અને સ્કીન પર દેખાય છે. એવામાં જો તમે બયોતીન લેવાનું શરૂ કરી દો તમારી સુંદરતામાં વધારો તઃય છે.
બાયોટીન વાળુ ખાવાથી વાળ ખરવાનું બંધ થઇ જાય છે. અને વાળનો ગ્રોથ પણ વઘે છે.