એક સુંદર દ્રષ્ય માત્ર આંખોથી નિહાળી શકીએ છીયે એ દ્રષ્યમાં રહેલા અનેક રંગોથી બનેલું ચિત્ર માત્ર ચિત્રકાર જ બનાવી શકે છે
https://www.youtube.com/watch?v=9pM6n6e0WWQ
તેમાં છુપાયેલી ખૂબીઓ, લાગણીઓ, નબળાઇઓ, સુંદરતા તે સારી રીતે એક કાગળમાં કેદ કરી શકે છે અને લોકોને દેખાડી શકે છે
એક ચિત્રકાર માટે સામે રહેલી બાબતો કે ચિત્રો એની આંખોમાં રહેલા દ્રશ્યોના રંગો સાથે બંધ બેસી જાય છે પણ ક્યાંક એ રંગો જ એક જ રંગ બની જાયતો…..
હા.., એ એક રંગ છે કાળો રંગ જે આંખોમાં હોય તો અંધ સ્વરૂપ બની જાય છે એવા જ એક ચિત્રકાર જે માત્ર આંખોથી જિંદગીને જોવામાટે કાળા રંગથી નિહાળે છે પણ તેના ચિત્ર અનેક રંગોથી સુંદર હોય છે
પણ જ્યારે જિંદગીમાં રંગ પુરનાર એક સાથ જ મહત્વ બની જાય છે ત્યારે રંગોની પણ જરૂર પડતી નથી..