હસ્તરેખા એ ચરિત્રનું દર્પણ કહેવામા આવે છે. સામાન્ય રીતે જ્યોતિષ આપની હસ્તરેખા જોઈને આપણાં ભવિષ્ય માં આવનારી ઘટનાઓ વિશે સંકેત આપતા હોય છે. જેથી હસ્તરેખા ને ચરિત્રના દર્પણ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાથની બધી આંગળીઓમાં ખાસ કરીને અંગુઠો જોઈને વ્યક્તિ અંગે ની કેટલીય ગુપ્ત વાતો જાની સ્કીય છીએ. તેમજ વ્યક્તિની આર્થિક સ્થિતિ, બચત, કામ વાસના અને રોગોની જાણ પણ અંગુઠાથી ખબર પડી જાય છે. તો ચાલો જાણીએ અંગૂઠાના પ્રકારથી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે…જે આ પ્રમાણે છે.
- જેનો અંગુઠો લાંબો હોય તેઓ બુદ્ધિમાન અને ઉદાર હોય છે. અને આવી વ્યક્તિ શોખીન પણ ખૂબ જ હોય છે.
- જેનો અંગુઠો વધુ પહોળો હોય તો તે વ્યક્તિ ખર્ચાળ સાવભાવ નો હોય છે. આવા લોકો મોટેભાગે કોઈને કોઈ ખરાબ આદત અપનાવી આદત અપનાવી લે છે.
- જેનો અંગુઠો નીચેથી પાતળો અને ઉપરથી મોટો હોય છે. અને તેને પોતાના કામમાં પણ અડચનનો સામનો કરવો પડે છે.
- જેનો અંગુઠો પાતળો અને લાંબો હોય તો આ વ્યક્તિ શાંત સ્વભાવની હોય છે. આવી વ્યક્તિ પોતાની કામ વાસના નિયંત્રણ રાખવામા કુશળ હોય છે.
- જે વ્યક્તિ નો અંગુઠો વધુ ખૂલો છે. તે ધનિક હોય છે. પોતાના વ્યક્તિત્વ ના લીધે તેને સમાજ માં ખૂબ સન્માન મળે છે.
- નાનો અંગુઠો સારો માનાતો નથી આવા લોકોને ઉધાર અને લોન આપવાથી બચવું જોઈયા. કારણકે પૈસા ડૂબવાનો ડર રહે છે તેને જીવનમાં કેટલીક વખત નુકસાની વેઠવી પડે અને કૌટુંબિક જીવનમાં પણ ઊથલ-પાથલ રહે છે.