કિસ કરવાનો અંદાજ ઘણુંબધું કહી જાય છે.

પ્રેમમાં જ્યારે સમજાવવા માટેના શબ્દો ખૂંટે છે ત્યારે લાગણીઓ જ સાચો સહારો બને છે. પ્રેમની અભિવ્યક્તિ કરવાની ઘણી પ્રચલીત રીતોમાંની એક ‘કિસ’ એટલે કે ‘ચુંબન’ પણ છે. કારણ કે કિસ કરવાની સ્ટાઇલ તમારા વિશે ઘણુંબધું કહી જાય છે. ઘણાં બધાં લોકો ચુંબન કરતી વખતે તેમના પાર્ટનરના માથા અથવા ગર્દનને પકડીને સપોર્ટ આપે છે. આવા લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. ‘ચુંબન’ કરવાથી રિલેશનશીપ મજબૂત બને છે.gettyimages 450395407ચુંબન કરતી વખતે તમારી એક-એક હરકત પ્રેમાળ હશે તો સંબંધો ગાઢ બને છે. જો કે કિસ એક અદ્ભૂત અનુભવ છે. જેને યાદગાર બનાવવા માટે બને તેટલું જેન્ટલ બનવાના પ્રયત્નો કરવા જોઇએ. આ પ્રકારની કિસ કરનારા લોકો ખૂબ જ રોમેન્ટીક સ્વભાવના હોય છે.international kissing dayઘણી વખત ચુંબન મહિલાને ઉત્તેજીત કરવા માટે કરવામાં આવતું હોય છે. પરંતુ તમે ક્યારેય વિડ્રો કિસ કરી છે ? એટલે કે એક વખત કીસ કરવાનો પ્રયાસ બાદમાં રમતો કરવી આ પ્રકારની કીસ તમારા પાર્ટનરને ખીજાવવા માટે કરવામાં આવે છે.જ્યારે એક સ્થળે તમે અને તમારા પાર્ટનર સાથે હોય રોમેન્ટીક સંગીત સાથે મીણબત્તીઓનો સહારો હોય અને તમારા પાર્ટનર તમારી સાથે ટીઝ કરે ત્યારે સામેવાળી વ્યક્તિ મીઠળી છે તેવું માનવું.

21 6 2018 શું તમારા પાર્ટનરે તમારા હોઠ પર બટકુ ભર્યુ છે ? તો કે સામાન્ય બાબત છે કામાસૂત્રના આધારે આમ કરવાથી પાર્ટનર ઉત્તેજીત થાય છે.સામાન્ય રીતે શરીરમાં રક્તનો થાવ વધવાથી સામેવાળી વ્યક્તિ આ પ્રકારનું વર્તન કરે છે, આ પ્રકારના વ્યક્તિ ખૂબ જ સ્માર્ટ અને રમતીયાળ હોય છે.150729105702332 kissing

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.