એનીમીયાએ રક્ત સંબંધીત બીમારી છે. આ બીમારી વધુ સ્ત્રીઓમાં જોવા મળે છે. એનેમીયા થવાથી શરીરમાં આર્યનની કમી થવા લાગે છે. આથી હિમોગ્લોબીન બનવાનું પણ ઓછું થઇ જાય છે. આનાથી શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં લગભગ ૬૦% લોકોમાં એનીમીયાની બીમારી જોવા મળે છે.
એનીમીયાના લક્ષણો
એનીમીયાના લક્ષણોમાં મુખ્યત્વે શરીરમાં આયર્નની કમી બેસવા-ઉઠવામાં ચક્કર આવવા, ત્વતા અને આંખમાં પીળાશ પણુ આવવું, શ્ર્વાસ લેવામાં તકલીફ જેવા હોય છે.
આ રીતે કરો તેનો ઉપાય
- – વાસ્તવમાં લોહીની ઉણપ જ એનીમીયા છે. આ માટે તમારે આહારમાં થોડો બદલાવ કરવાની જ‚ર છે. શરીરમાં આયર્નની કમી દુર કરવા ગાજર, ટમેટા અને લીલા શાકભાજી ખાવા જોઇએ.
- – ખાવામાં ગોળ અને ચણાનો ઉપયોગ કરો તે શરીરમાં હીમોગ્લોબીન બનાવામાં મદદ‚પ થાય છે.