ચીનના હેનાન પ્રાંત માં આવેલા ઝેગજું શહેર ને ચીનનું સૌથી ગીચ અર્બન જંગલ કહેવામા આવે છે
જે વિસ્તારમાં 800 બહુમાળી ઇમારતો આવેલી હતી. હમણાં થોડા દિવસ પહેલા આ કોન્ક્રિટના જંગલમાં ચીનના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.
વીસ સેકન્ડ ની અંદર 36 સ્કાય સ્કેપર બિલ્ડીંગો તોડી જમીનદોસ્ત કરી દેવાઈ હતી. અને મહાશાયી ઇમારતોને ઉતારી લેવા માટે અઢી ટન વિસ્ફોટકો વાપરયા હતા.
તેમજ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. જે જોઈને તમે દંગ થઈ જશો..