ગુજરાતનું નામ આવતા જ ગરબા , વ્હાઇટ રણ, સ્વાદિષ્ટ ભોજન અને તેની સમૃદ્ધ સંસ્કૃતિનો જ વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે , ગુજરાત દાયનોસોર માટે પણ આટલું જ પ્રસિદ્ધ છે. સાંભળીને આશ્ચર્યચકિતના થાવ , આ સાચું છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા દાયણસોર અને જીવશ્મ પાર્કમાં તમે ડાયનાસોરને જીવાશ્મ જોઈ શકો
છો.ગાંધીનગરમાં આવેલું ઇન્દ્રોડા ડાયનાસોર અનેઆરકે ડાયનાસોરના ઇંડાની દુનિયાની સૌથીતો હેચરો (જ્યાં તેમાં રેખછે) ભૂગર્ભિય સર્વેક્ષણ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને તે ભારતમાં જોવા મળતા ડાયનાસોરનું એકમાત્ર સંગ્રાયલ છે. આ પાર્કને જૂરસિક પાર્ક પણ કહેવામા આવે છે. અહી રાખેલા જીવશ્મ કેટેસીયસ કાલથી છે.