બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ઉંધ મહત્વનો ભાગ ભજવે છે જેથી બાળકોની તંદુરસ્તી જળવાય રહે

બાળકો રાત્રે પણ જાગતા રહે છે તે બાબત સામાન્ય છે.ઘણા બાળકોને રાત્રે સુવડાવવા માટે કેટલાય ઉપાયો કરવા પડે છે જેથી કરીને તેને એવું લાગે કે હવે સુવાનો સમય થઈ ગયો છે.તેના માટે તમે નીચે આપેલી ટિપ્સ અનુસરી શકો છો.

– જો તમા‚ બાળક દૂધ પીતાંપીતા જ ઉંઘી જતું હોય તો તેને ધીમેેી બેડ પર ઉંઘાડી દો.

– બે હા વડે ઝૂલાવો. અનુસંધાનને અનુસાર  એક સકેંડની અંદર એક હિંચકો સૌી અસરદાર રહે છે.

– ઊંઘતી વખતે માા પર કે પીઠ પર પકયા મારો.

– તેનેે ખંભા પર સુવડાવીને  ફરતા અને લોરી ગાતા રહો.

– બેડ પર સુતા સુતા લોરી ગાવ અને ધીમે ધીમે થપેડો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.