કાળા જાંબુમાં કેલ્શિયમ,ફોસ્ફરસ,પોટેશીયમ,મેગ્નેશિયમ ,વિટામીન-બી,સોડીયમ તેમજ વિટામીન-સી ભરપુર માત્રા આવેલું છે.રક્તમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારવા માટે કાળા જાંબુ ખુબજ ફાયદાકારક છે.કાળા જાંબુના સેવનથી ત્વચાનો રંગ નિખરે છે.આર્યુવેદ મુજબ સયબીતીશ ને નિયંત્રિત કરવાં કાળા જાંબુ ખુબજ ફાયદાકર્ક છે.
ફાયદા
કાળા જાંબુના સેવનથી પેટના વિકાર ઓછા થાય છે.
કેમોથેરપી અને રેડીએશનની સારવાર લેનારા લોકો એ કાળા જાંબુનું સેવન કરવું જોઈએ.
પાકેલાં કાળા જાંબુ ખાવાથી પથરીના દુખાવામાં રાહત થાય છે અને કાળા જાંબુની ગોટલીના ચૂર્ણને દહીં સાથે મિક્ષ કરી ખાવાથી પથરીની તકલીફથી છુટકારો મળે છે.
લીવરની બીમારી માટે કાળા જાંબુ સેવન ખુબજ ફાયદાકારક છે.
કાળા જાંબુ ખાવાથી કબજિયાત તેમજ પેટના રોગો દુર થાય છે.