દરેક દેશની એક અલગ સંસ્કૃતિ હોય છે અને આ સંસ્કૃતિની કેટલીક તહજીબ અને નુસ્ખા હોય છે.
આયુર્વેદ થી લઇ ચરક સંહિતા લગી તેનું અનુંકરન કરીએ છીએ. સૌથી સારી બાબત એ છે કે તે અસર કારક પણ છે. તેને સંભાળવામાં ખુબજ નાવાય લાગે છે. તેથી ઝડપથી કોઈ તેને ટ્રાય નથી કરતું ઓછામાં ઓછું શરૂઆત તો કોઈ પણ કરવા નથી માંગતા કોઈએ આ પ્રકારના વિઘ્નોથી કોઈ રિકમેંટ કરે છે અને તરત જ ટ્રાય કરે છે જેમ કે આપણે યોગ પર જ લો. હજારો વર્ષથી આપણા દેશમાં યોગ થાય છે. પરંતુ આજ રામદેવ બાબા પછી આખું વિશ્વ યોગા કરી રહ્યા છે. આવાજ કેટલાય નુસ્ખા આપણાં દેશમાં છે. જે ઘર બેઠે-બેઠે કેટલીય બીમારીઓ અને સમસ્યાઓ ઠીક કરી દે છે. તો આજે આપણે જાણીએ એક એવા જ નુસ્ખા વીસે.
મોજામાં લીબુ રાખવું..
આ નુસ્ખા છે રાત્રે મોજામાં લીબુ રાખીને સૂવાનો. આ નુસ્ખામાં પહેલાતો લોકો સંકા કરે છે.પરંતુ
ખૂબ અસર કારક નુસ્ખા છે. આના કારણે પગની કેટલીસ સમસ્યાનું સમાધાન થઈ જાય છે જેવીરીતે કે આપણી એડીયા ફટી છે તે પણ ઠીક થઈ જાય છે કાતો પગમાં થી આવતી દુર્ગધને કારણે તમે આ પ્રિસ્ક્રિપ્શન ટ્રાય કરી શકો છો. એવી કેટલીય મુશ્કેલી ના સામાધાન પૈસા વગર આ નુસ્ખા ઠીક કરી દે છે. આજના આર્ટિકલમાં આ નુસ્ખા ના ફાયદા વીસે જાણીએ.
પગ ગોરો થઈ જાય છેજે લોકોના પગ ખૂબ ગંદા હોય તેમને આ પ્રિસ્ક્રિપ્શન જરૂર ટ્રાય કરવી. આ નુસ્ખાથી પગનો રંગ શુદ્ધ થાય છે અને પગ ગોરો થઈ જાય છે આ નુસ્ખાથી પગમાં દાદનો રંગ બરાબર થઈ જાય છે. આ માટે રોજ રાત્રે પગને સાફ કરી લીંબુ ઘસવું . પછી તેજ લીંબુ ને દાગ ઉપર રાખી મોજા પહેરી સૂઈ જાવ.એનાથી દાદ ના ડાધા કાતો ડાબાયેલો રંગ સાફ થઈ જસે.
પગમાં પડેલા વાઢિયાં… રાત્રે મોજામાં લીબું રાખી સુવાથી વર્ષો પહેલા ફ્ટી એડિયા પણ સારી થઈ જાય છે. જો તમે ફ્ટી એડિયા સારી કરવા માટે રોજ રાત્રે ક્રીમ લગાવીને સૂવો છો તો એક આઠવાડિયા માટે આ નુસ્ખા અજમાવી જુઓ અને ક્રીમ લગાડયા પછી મોજા ને પહેરીલ્યો. પછી આ મોજા માં અડધું કાપેલું લીબું રાખે. આનાથી પગની ત્વચા મુલાયમ થઈ જાય છે અને ફ્ટી એડિયા બિલકુલ સારી થઈ જાય છે.
પગમાંથી દુર્ગધ નહિ આવેપગમાંથી દુર્ગધ આવવાની સમસ્યા એ એક આમ સમસ્યા છે. ઓફિસે જવા વાળા લોકોની એક આમ સમસ્યા છે. બુટ–ચપ્પલ પહેરીયા પછી પરસેવો વડે છે જે પછી દુર્ગધ આવે છે. પગને ધોયા પછી પણ આ દુર્ગધ જતી નથી જો આ સમસ્યાથી જડપથી છૂટકારો મેળવવા માટે આપણે રોજ સૂતી વખતે મોજામાં લીબું રાખી સુવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
લીબુંમાં સિટ્રિક એસિડ હોય છેલીબુંમાં પ્રોટીન, કાર્બોહાયડ્રેટ, વિટામિન અને મિનરલ્સ હોય છે. આ ઉપરાંત તેમાં સિટ્રિક એસિડ હોય છે . જે પગ ને ગોરા બનાવે છે.
મોજા માં લીબું- તેથી આ બધા લાભો માટે એક વાર આ પ્રિસ્ક્રિપ્શન દરેકને ટ્રાય કરવી જોઈએ. કારણ કે આ કારગર છે અને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નથી. હા, ધ્યાન રાખો કે મોજોમાં મૂકાયેલૂ લીબું સંપૂર્ણ રીતે નીચવેલૂ હોવું જોઇએ. જેના કારણે મોજા પલળે નહિ. તો આ નુસ્ખાઓને ટ્રાય કરો અને મેળવો ગોરા અને દુર્ગધ રહિત પગ.