– એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ : ટ્રોમ્બે (મહારાષ્ટ્ર)
– ઇન્ડિયન માઇન્સ : ધનબાદ (ઝારખંડ)
– રાષ્ટ્રીય વનસ્પતિ સંશોધન સંસન : લખનઉ (ઉત્તર પ્રદેશ)
– સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – જાદવપુર (પ.બં.)
– ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ : દહેરાદૂન (ઉત્તરાખંડ)
– સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ : લખનઉ (ઉત્તર પ્રદેશ)
– સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરી : કોલકાતા (પ.બં.)
– નેશનલ ફિઝિકલ લેબોરેટરી : દિલ્હી
– નેશનલ એરોનોટિકલ લેબોરેટરી : બેંગલોર (કર્ણાટક)
– નેશનલ કેમિકલ લેબોરેટરી : પૂણે (મહારાષ્ટ્ર)
– સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટ્ટિયૂટ – ધનબાદ (ઝારખંડ)
– સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટ્ટિયૂટ : દિલ્હી
– બિરલા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનોલોજીકલ મ્યુઝિયમ : કોલકાતા (પ.બં.)
– કેન્દ્રીય ચામડા (લેધર) સંશોધન સંસન : ચેન્નાઇ (તમિલનાડુ)
– ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયો કેમિસ્ટ્રી એન્ડ મેડિસિન : કોલકાતા (પ.બં.)
– સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) : ભાવનગર (ગુજરાત)
– વિશ્ર્વેસરૈયા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનોલોજિકલ મ્યુઝિયમ : બેંગલોર (કર્ણાટક)