લિનન બહુ ઓછાની પસંદગી હોય છે, માટે જ એમ કહેવાય કે લિનન આમ જનતા માટે નથી

લિનન એ એક ફેબ્રિકનો પ્રકાર છે. લિનન ફેબ્રિક એ એક નેચરલ ફેબ્રિક છે. લિનન ફેબ્રિક ફ્લેક્સ નામના પ્લાન્ટમાંી બનાવવામાં આવે છે. લિનન ખાસ કરીને ઉનાળામાં પહેરવામાં આવે છે. લિનન ફેબ્રિક એ એક કૂલ ફેબ્રિક છે. પર્હેયા પછી ગરમી તી ની અને પરસેવો પણ જલદીી ઍબ્સોર્બ કરે છે. લિનન ફેબ્રિકમાં ઘણી વરાઇટી આવે છે. પ્લેન લિનન ફેબ્રિક તો બહુ કોમન છે, પરંતુ એમાં પ્રિન્ટેડ પણ આવે છે. લિનન ફેબ્રિકનો ઉપયોગ વિમેન્સ વેઅરમાં તો ાય જ છે, સો મેન્સ વેઅરમાં પણ લિનન ફેબ્રિક વાપરવામાં આવે છે. જેમ કે લિનન શર્ટ, લિનન પેન્ટ અને પાયજામા અવા તો લિનન શોર્ટ્સ.

લિનન શર્ટ :લિનન ફેબ્રિકમાં મોટા ભાગે ફ્રેશ કલર્સ આવે છે અને એમાંી બનાવેલાં શર્ટ્સ ખૂબ સરસ લાગે છે. માર્કેટમાં રેડી શર્ટ્સ તો મળે જ છે, પરંતુ જો અલગ-અલગ પેટર્ન પ્રમાણે સિવડાવવામાં આવે તો વધારે સરસ લાગશે. શર્ટ હાફ સ્લીવ કરતાં ફુલ સ્લીવ વધારે સારાં લાગે છે. લિનન એ એક રિચ ફેબ્રિક છે, માટે એમાં વધારે પેટર્નની જરૂર પડતી ની. માત્ર પર્હેયા પછી એમાં કરચલી પડે છે માટે ઘણા પુરુષો ઑફિસ-મીટિંગ માટે પ્રિફર ની કરતા.

લિનન પેન્ટ :લિનન પેન્ટ ખાસ કરીને બેજ કલરમાં સારા લાગે છે અવા તો એમ કહી શકાય કે ર્અ કલરમાં સારા લાગે છે. લિનન પેન્ટને કડક આયર્ન અવા તો સ્ટાર્ચ કરવાં પડે છે. માટે જે રેગ્યુલરલી પહેરવા માગતા હોય તેમને મેઇન્ટેન કરવાં ભારે પડે છે. લિનન પેન્ટ સો લિનન શર્ટ જ સારાં લાગે છે અવા તો કોટન શર્ટ પહેરી શકાય. લિનન પેન્ટમાં પણ પર્હેયા પછી  કરચલી પડે છે, પરંતુ એનો લુક એમાં જ આવે છે. લિનન પેન્ટ સો પ્યોર લેધરનાં શૂઝ જ સારાં લાગે છે. બેજ લિનન પેન્ટ, એની સો બ્લેક શર્ટ અને રિમલેસ ચશ્માંની ફ્રેમ એક કોર્પોરેટ લુક આપી શકે.

લિનન કુરતા-પાયજામા :લિનન એ એક સ્ટિફ ફેબ્રિક છે. એનો પોતાનો કોઈ ફોલ ની. જ્યારે એમાંી કુરતા-પાયજામા બનવવામાં આવે છે ત્યારે એ શરીરી અળગાં રહે છે અને ફૂલેલો લુક આવે છે, જેી યંગસ્ટર્સ પહેરવાનું ટાળે છે. કુરતા-પાયજામા મોટી ઉંમરનાને વધારે સારાં લાગે છે અને યંગસ્ટર્સ લિનન કુર્તા સો જીન્સ પહેરવાનું પ્રિફર કરે છે. અને જો યંગસ્ટર્સને લિનનના કુરતા-પાયજામા પહેરવાં જ હોય તો એમાં સ્ટાઇલિંગ આપવી જરૂરી છે અવા તો કુરતા પર નેહરુ જેકેટ પહેરી એક અલગ લુક આપી શકાય.

લિનન શોર્ટ્સ :લિનન શોર્ટ્સ હોલિડે આઉટિંગ માટે એક પર્ફેક્ટ વેઅર છે. લિનન શોર્ટ્સ મોટા ભાગે હોય છે અને લિનન શોર્ટ્સની ખૂબી એ છે કે એ બીજાં કોટન શોર્ટ્સ કરતાં સ્માર્ટ લુક આપે છે. લિનન શોર્ટ્સ સો શર્ટ તો સારું જ લાગે છે, પરંતુ કોલરવાળા પણ સારો લુક આપી શકે અને પગમાં હાફ અવા ફુલ કવર સેન્ડલ.

લિનન પાયજામા :લિનનના પાયજામામાં અને પેન્ટમાં ોડો ફરક હોય છે. જેમ કે પેન્ટ ોડું ફિટિંગમાં હોય છે અને પજામા ોડા લૂઝ ફિટિંગમાં હોય છે. પાયજામામાં બટન ની હોતાં, પરંતુ દોરી હોય છે. રેગ્યુલર ટ્રેક-પેન્ટ ન પહેરવાં હોય ત્યારે લિનનના પાયજામા પહેરી શકાય. લિનનના પાયજામા સો શર્ટ અવા બન્ને સારાં લાગી શકે. જગ્યા પ્રમાણે પસંદગી કરવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.