ભારતની ઘણી જગ્યા એવી છે કજે પોતાના કિલ્લા અને સ્મારકો માટે પ્રસિધ્ધ છે. પરંતુ આજે અમે આ વાત કરીશુ મહેરાનગઢ કોર્ટની ૫૦૦ વર્ષ જુના આ કિલ્લો રાજસ્થાન જોધપુર શહેરમાં આવેલો છે. આ રોયલ પેલેસ પોતાની ખુબ સુરતી અને શાનદાર નકાક્ષી માટે જાણવામાં આવે છે. આ કિલ્લાથી જોડાયેલી રાજાની રાણીઓની મૃત્યુની કહાીની સૌથી અલગ છે. આ કિલ્લાની અંદર બનેલુ મ્યુઝિયમ રાજસ્થાનનું સૌથી અલગ છે. આ કિલ્લાની અંદર બનેલુ મ્યુઝીયમ રાજસ્થાનનું સૌથી બચ્ચા માનવામાં આવે છે. આ ઉપરાંત પણ આ કિલ્લાને લઇને ઘણી એવી માન્યતા પણ છે જેના વિશે તમે જાણીને આશ્ર્ચર્ય થશે.

– મહેલની હિસ્ટ્રી

આ કિલ્લાને મહારાજ જસવંત સિંહએ ૧૬૩૮-૭૮માં બનાવ્યો હતો. આ કિલ્લાના પ્રત્યેક ગેટ પર રાજાના યુધ્ધ જીતવા પર સ્મારકના ‚પમાં બનાવાયા છે. આ મહેલની અંદર મોતી મહેલ અને શીશ મહેલની સુંદરતા જોઇને તમે દંગ રહી જશો. આ કિલ્લાને પહેલા ભારે ચીડીયાના નામથી પણ જાણવામાં આવતું હતું.મહેલ ઉપરાંત તમે અહી ઘણી વાર રેગિસ્તાન સુંદર ઝરણા, નેશનલ પાર્ક અને રોયલ લાઇફ સ્ટાઇલ જોઇ શકો છો.

– સતી મંદિર

મહારાજાના મૃત્યુ બાદ તેમણી પત્નીએ તેમની ચીંતા પર બેસીને પોતાની જાન આપી દીધી હતી. સતી માતાના આ મંદિરને તેમની યાદમાં જ બનાવામાં  આવ્યું છે. આ મંદિરની દિવાલો પર રાણીઓના હથેળીયોના ચીન્હ આજે પણ તેમની યાદ અપાવે છે.

– શીશ મહલ

આ કિલ્લાની અંદર રાણીઓના શ્રૃંગાર કક્ષ, રાજા-રાણીના બેડરુમ, અદ્ભુત નક્કાશીદાર કિવાડ અને જાળીવાળી બારીઓ બનાવેલી છે. અહીં ફરતા સમયે તમને રાજા હોવાનો અહેસાસ થાય છે. આ ઉ૫રાંત અહી પાલાકિઓ હાથીઓના હૌદે, વિભિન્ન શૈલીઓના લઘુચીત્ર, સંગીત વાદ્ય, પોશાક અને ફર્નિચર માટે અલગ-અલગ સંગ્રાલય બનાવામાં આવ્યુ છે.

– શીલ્પકારી

આ મહેલની શીલ્પકારી જોવા માટે પર્યટકો દુર-દુરથી આવે છે. આ કિલ્લાના લાગેલા બલુઆ પથ્થર જોધપુરના કારીગરોની શાનદાર શિલ્પકારીનું પ્રદર્શન કરે છે. આ કિલ્લામાં બનેલુ ફુલ મહેલની છત પર સોનાનું કામ કરવામાં આવ્યું છે.

– મહેલના દરવાજા

પહાડી પર બનેલા આ કિલ્લાની લગભગ ૬૮ ફીટ લાંબો અને ૧૧૭ ફિટ ઉંચો છે. આ મહેલની ઉપરથી તમે જોધપુરને આરામથી નીહાળી શકો છો. આ કિલ્લાના ૭ દરવાજા જેમાંથી જય પોલ અને ફતેહ પોલ સૌથી મશહુર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.