દરરોજની બીજી જરૂરિયાતની રીતે સેક્સ પણ એક જરૂરત છે. આપણા સમાજમાં અત્યારે પણ આ વિષયને લઈને ખુલીને વાતચીત કરવામાં લોકો સંકોચ કરે છે પણ આરોગ્યકારી રહેવા માટે તે એક જરૂરિયાત છે. નિયમિત સંબંધ બનાવવાથી શરીરને ઘણા રીતના ફાયદા પહોંચે છે. જો તમે સંબંધ બનાવાવાનું મૂકી દો તો એનાથી શરીર પર ખરાબ અસર પડે છે..
રોગોથી લડવામાં શરીરની ક્ષમતા પર અસર
યૌન સંબંધ બનાવવાથી રોગથી લડવાની શરીરની ક્ષમતા વધે છે. આમ તો હસ્તમૈથુનથી પણ ફાયદા પહોંચે છે પણ પૂરી યૌન ગતિવિધિથી તમને ઈંફેક્શન અને રોગથી સક્રિય રૂપથી લડવામાં મદદ મળે છે.
દિલના રોગનો ખતરો
જો તમે નિયમિત રૂપથી વર્કઆઉટ નહી પણ કરે છે તો યૌન સંબંધ બનાવવાથી તમારા શરીરને સાચા આકારમાં અને સ્વસ્થ રહે છે. એવું નહી કરવાથી તમારા મસલ્સ અને હાર્મોન પર ખરાબ અસર પડી શકે છે.
તણાવ વધવાનું ખતરો
સ્ટ્રેસ અને તનાવ ઓછું કરવામાં યૌન સંબંધ મોટી ભૂમિકા ભજવે છે. વધારે સ્ટ્રેસથી બ્લ્ડ પ્રેશર વધે છે અને સમસ્યા થાય છે.
ડિસ્ફંસ્કશનનો ખતરો
જે લોકો નિયમિત રૂપથી શારીરિક સંબંધ બનાવે છે તેના કરતાં તે લોકોમાં ઈરેક્ટાએક ડિસ્ફંસ્કશનનો ખતરો વધારે રહે છે. જે આનાથી પરેજ કરે છે. નિયમિત યૌન સંબંધથી પુરૂષોના યૌન અંગ પર સકરાત્મક અસર પડે છે.
યૌનેચ્છા પર ખરાબ અસર
એક્સપર્ટ કેહે છે કે નિયમિત સેક્સથી તમારી યૌંનચ્છા મજબૂત રહે છે. તેમનો માનવું છે કે જો તમે એનાથી પરેજ કરિ છો તો સેક્સના પ્રત્યે ચાહત ઓછી થઈ જશે અને શક્તિમાં કમી આવશે.