મેરેજ લાઇફમાં રિલેશનશિપનું પણ ખૂબ જ મહત્વ રહેલુ છે. તમને જણાવી દઇએ કે, જો રિલેશનશિપમાં પતિ-પત્ની વચ્ચે કોઇ ખટરાગ હોય તો પણ લાઇફ પ્રોબ્લેમમાં મુકાઇ શકે છે.જે લોકો 15 દિવસમાં એક વાર સંબંધ બનાવે છે તે બીજાના કરતા તણાવના શિકાર વધારે બને છે. સંબંધ બનાવવાના સમયે એંડિર્ફિન અને ઓક્સીટોસિન નામનો હાર્મોન નિકળે છે જેનાથી ખુશીનો અનુભવ થાય છે.
જે પુરૂષો નિયમિત સંબંધ બનાવે છે તેમાં આ કેન્સર થવાનું જોખમ 20 ટકા જેટલુ ઓછુ થઇ જાય છે. સંબંધ ના બનાવવાથી ઇમ્યૂનિટી સિસ્ટમ પર પણ પ્રભાવ પડે છે. જે લોકો અઠવાડિયામાં એક વાર કે 2 વાર સેક્સ માણે છે તેમના શરીરમાં ઘણા રોગો થતા બચી જાય છે. ઘણીવાર રિલેશનશિપમાં આ કમીને કારણે લોકો તેમના માટે બીજો પાર્ટનર શોધવા લાગે છે. અને આ લોકો એવા પાર્ટનરની શોધ કરે છે જે તેમની દરેક ઈચ્છા પૂરી કરી શકે.