સફરજનની ખીર :
સામગ્રી :
- – ૧/૨ કપ ૨૨૫ સફરજન
- – ૧/૪ કપ ખજૂર
- – ૧ ટેબલ સ્પુન ક્રશ્ડ અખરોટ
- – અડધો કપ દૂધ
- – ૨ ગ્રામ આર્ટિફિશયલ સુગર
રીત :
સૌ પ્રથમ એક નોનસ્ટિક કડાઇમાં સફરજન ખાંડ અને ૩ ટેબલ સ્પુન પાણી નાખી તેને ધીમા તાપે ત્રણેક મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ આ મિશ્રણને ફ્રીઝમાં મુકી ઠંડુ કરી લો.
હવે એક કડાઇમાં દૂધ, આર્ટિફિશિયલ સુગર અને ખજુર નાખી દસેક મિનિટ સુધી ઉકાળો અને આ મિશ્રણને ફ્રીઝમાં ઠંડુ કરવા મુકી દો.
– ત્યાર પછી ઠંડુ થયા બાદ રાખેલું મિશ્રણ એક બાઉલમાં લઇ સફરજન અને ખજુરના મિશ્રણ સાથે મિક્સ કરો અને ત્યારબાદ તેને અખરોટ અને સફરજનથ ગાર્નિશ કરી ખીર સર્વ કરો.