કુવા માંથી પાણી નીકળે એ વાત બધા જાણતા હોય છે. પરતું શું તમે ક્યારેય સાભળ્યું છે કે કુવામાંથી પ્રકાશ નીકતો હોય પોર્ટુગલના સિંતરા શહેરની પાસે ક્વિન્ટ ડો રીગલેરિયા મહેલમાં આ કૂવો આવેલ છે. આ રહસ્યમય કુવા વિશે ઓછા લોકો જાણે છે.આ કુવાને લેબીરિન્થીક ગ્રોટો પણ કહેવામાં આવે છે.આ કુવામાંથી સતત પ્રકાશ આવતો રહે છે. પરંતુ આ પ્રકાશ ક્યાથી આવે છે તે એક રહાસ્ય છે. આ કુવો જોવામાં ઉધા ટાવર જેવો દેખાય છે. કુવાના નીચલા ભાગમાં લાલ ક્રોસ નું નિસાન બનાવેલ છે. આ કુવાને જોવા માટે દુર દુર થી લોકો જોવા આવે છે. અહિયાંની એક માન્યતા મુજબ એવું કહેવાય છે. આ કૂવામાં જે લોકો સિક્કો નાખે છે. તેમની ઇચ્છાઓ પૂરી થાત છે.આ કારણોથી આ કૂવાને વીશિંગ વેલ કહેવામા આવે છે. આ કૂવાની ઉડાઇ ચાર માળના મકાન જેટલી છે. જે નીચે જતાં સાકડી થતી જાય છે. આ કૂવાની પાસે એક નાનો કૂવો પણ છે.આ બન્ને કૂવા એક સુરંગના મધ્યમથી એક બીજા સાથે જોડાયેલ છે.આ કૂવો જોવામાં ખુબજ સુંદર છે.આ કૂવામાં નીચે જવા માટે ચારેય તરફ ગેલેરી છે અને જેમાં સીડી પણ છે.આ કૂવાની અંદર કેટલી સુરંગો છે. જ્યારે આ સુરંગો માથી પ્રકાશ આવે છે ત્યારે આ કૂવાનો નજારો ખૂબ સુંદર લાગે છે.
Trending
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ
- Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું