બેરાચ નદીના કિનારે બનાવવામાં આવેલાં ને ચિતોડ નો કિલ્લો તરીકે ઓળખાય છે. નદીના કિનારે સ્થિત હોવાના કારણે તેને પાણીનો કિલ્લો પણ કહેવામાં આવે છે. કારણ કે આ કિલ્લામાં ૮૪ પાણીના સ્થળો છે, જેમાંથી ૨૪ આજના સમયમાં પણ સારી સ્થિતિમાં છે. ચિત્તોડને કિલ્લાના શહેર તરીકે ઓળખવામાં આવે છે,અહીં તમને ભારતના સૌથી પ્રાચીન અને આકર્ષક કિલ્લાઓ જોવા મળશે.
ચિત્તોડગઢના કિલ્લામાં બે પ્રખ્યાત જળાશય છે, જે વિજય સ્તંભ અને રાણા કુંભના નામે પ્રસિદ્ધ છે. આ કિલ્લો મહારાણા પ્રતાપની બહાદુરીની સાક્ષી પુરે છે. રાજસ્થાનમાં રાજપૂત ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે, જેને જૌહર મેલા નામથી ઓળખવામાં આવે છે. આકિલ્લા સિવાય અહીં તમને અંબર કિલ્લો, જયગઢ કિલ્લો અને તારાગઢ કિલ્લો છે, જે જોવા માટે અસંખ્ય પર્યટકો આવે છે