લોકોને પીવાના પાણીના ફાફા: ધારાસભ્ય ગૃહમાં મુદો ઉછાળે તેવી ગ્રામજનોની માંગ

રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડિયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે

વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર રામપુરમાં અઠવાડિયે એક વખત પાણી વિતરણ લોકો પાણી માટે તળવળી રહયા છે !

રાજ્યમાં ઉનાળાના આરંભે જ પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલી જિલ્લાના રામપુર ગામે પાણીનો પોકાર ઉગ્ર બન્યો છે. અઠવાડિયે માંડ એક વાર મળતા પીવાના પાણીને લીધે અહીં રહીશો પાણી ના ફાંફા પડી રહ્યા છે.

અમરેલી જિલ્લાના વડિયાથી ૧૨ કિલોમીટર દૂર આવેલું રામપુર ગામ. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તારમાં આવે છે તેમજ જિલ્લા પચાયત તાલુકા પંચાયત સહિત ત્રણેય કોંગ્રેસ છે છતાં પણ આ ગામમાં ઉનાળાના આરંભે જ પાણીના પોકાર ઉઠવા શરૂ થયા છે. અંદાજે પચ્ચીસોથી ત્રણ હજારની વસ્તી ધરાવતા રામપૂર ગામમાં નર્મદાનું પીવાનું પાણી છ થી આઠ દિવસે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.