રાજકોટ એલ.સી બી.ને શહેરમાં દારૂનો અલગ અલગ સ્થળે જથ્થાની બાતમીની આધારે રેડ કરી ઝડપી પડાયો હતો
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ગ્રામ્યજીલ્લા. પોલીસ વડા અંતરિપ સૂદની સુચના મુજબ એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં વિધાનસભા ચુંટણી યોજાનાર હોય જેથી આજરોજ જેતપુર.સિટી પો.સ્ટે. વિ સ્તારમા એલ.સી.બી ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન નરેંદ્રસિંહ રાણા તથા જયુભા વાઘેલા ને મળેલ હકીકત આધારે પી આઈ રાણા સાહેબ HCનરેન્દ્રસિંહ રાણા HC ભૂરાભાઈ માલિવાડા ઙઈ કાળુભાઇ ડાંગર PCજ્યૂભા વાઘેલા PCનારણભાઈ પંપાણીયા PCકુલદીપસિંહ રાઠોડ PC મનીષ વરુ જેતપુર બાપુની જગ્યા એથી બાવાવાળા પરા સહકારી મંડળી પાસે મકાન મઠો૫. ઈંગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડ્યો આરોપી (૧) અનિલ ઉફે ડબલી મનસુખભાઇ બારૈયા તથા ઈંગ્લીશ દારૂ ની પેટી ૩૩ બોટલ નગ ૩૮૮ કી.રૂ.૧.૨૭.૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી જેતપુર સિટી પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે
જ્યારે બીજી રેડ માં જેતપુર તાલુકા નું ચોકીધાર પાસેથી ઈંગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડ્યો બોટલ નંગ ૨૪ કિં.રૂ.૭૨.૦૦/- તથા મો.સા.કી.રૂ.૨૫.૦૦૦/- પકડી પાડેલ તથા રેખા દે.પૂ.દેશી દારૂ.૫૦.લી. કી.રૂ.૧૦૦૦/- તથા ૨૦.૦૦૦/- તેમજ કુલ મળીને ૧.૭૯.૪૦૦/- મુદ્દામાલ કબ્જે કરી જેતપુર સિટી પો.સ્ટે.ગુન્હો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે
તેમજ ત્રીજી રેડમાં વાહન ચેકીંગને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન આરોપી ન.(૧) હિતેશ શભૂભાઈ સોલંકી રહે જૂનાગઢ (૨) મુના શભૂભાઈ સોલંકી રહે જૂનાગઢ થી, મો.સા. લઇને નીકળતા તેને ચેક કરતા તેના મો.સા. માંથી દેશી દારૂ લી.૧૦૦ કિ.રૂ/.૨૦૦૦/- તથા એક મો.સા. કિ.રૂ/.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ/.૨૨.૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુનાગઢ નો દેશી દારૂ નો બુટલેગર કરણ ઉફે કાલિયો અમનભાઈ સોલંકી રહે જૂનાગઢ તે જેતપુર નો બુટલેગર હરસુખ વશરામ ને દેશી દારૂ ની જથ્થો હેરાફેરી કરતો હતો તેને પકડી પાડી જેતપુર સિટી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે