અખાત્રીજના શુભદિવસે બુકીંગનો લ્હાવો લેતા વેપારીઓ: ગ્રીન બિલ્ડીંગમાં ઉપરના ફ્લોર પર સોલાર ઓફીસથી લાઈટ બીલ ઝીરો આવશે
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જેમને પ્રભુ ગ્રુપ થી પરિચિત નહીં હોય પ્રભુ ગ્રુપના મોભી છબીલભાઈ તથા રાજુભાઈ ઘણા વર્ષોથી બિલ્ડર લાઈનમાં જોડાયેલા છે અને ઇન્ડસ્ટ્રીઝમાં આ ગુણ નામ ધરાવે છે પ્રભુ ફાર્મ એન્ડ રિસોર્ટ આ ગ્રુપની આગવી ઓળખ છે રાજુભાઈ સામાજિક ક્ષેત્રે એક આબુ સ્થાન ધરાવે છે રાજકોટ લોહાણા મહાજન સમાજ ના પ્રમુખ ઉપરાંત કાઠીયાવાડ બાલ આશ્રમ સદગુરુ આશ્રમ અને અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટ ઘણા વર્ષોથી અવરિત સેવાઓ આપી રહ્યા છે હાલમાં જ રાજુભાઈ પુત્ર બિલ્ડર લાઇનમાં એક નવું લોન્ચિંગ પ્રભુ હેડ્સ નામે જામનગર રોડ પાસે થ્રી બીએચકે લક્ઝરીયસ પ્રોજેક્ટ મૂક્યો હતો આ પ્રોજેક્ટ ને રાજકોટ શહેરમાં બોળો પ્રતિસાદ મળ્યો હતો કહીએ તો દીક્ષિત મુબારક તેમના પિતા ના પગલે ચાલવામાં ખરા ઉતરીયા છે.
તાજેતરમાં રાજુભાઈ અને મૂળજીભાઈ રવજીભાઈ પરિવારના પંકજભાઈ મૂળજીભાઈ અકબરી તથા સાવનભાઈ પંકજભાઈ સાથે મળીને રાજકોટના હાર્દસમા 150 ફૂટ રીંગ રોડ પર નાનામાંવા સર્કલ પાસે એક ભવ્ય કોમર્શિયલ પ્રોજેક્ટ પ્રભુ નવમ નું ભૂમિ પૂજન કરેલું અને એમની બાગોર પણ દર્શિતભાઈ અને પંકજભાઈ અકબરી ના પુત્ર સાવન ભાઈ અકબરીયે સંભાળેલું હતું આ 10 માળની બિલ્ડીંગ આ દસમા ની હાયરેજ બિલ્ડીંગ આકાર લઈ ચૂકી છે ત્યારે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમ પહેલા અને બીજા વાળ પર રિટેલ શો રૂમ અને ચાર થી દસ માર્ચ સુધી અલગ અલગ સાઇઝની ઓફિસો તૈયાર કરવામાં આવશે આ બિલ્ડિંગનું એલિવેશન શોભા વધારે છે પાર્કિંગની સમસ્યા ઓનર્સ અને વિઝીટર્સને સૌથી વધારે પડતી અડચણરૂપ હોવાથી થ્રી બેઝમેન્ટ પાર્કિંગ વાળું બિલ્ડીંગ મૂકવામાં આવ્યું છે જ્યારે આજે સવારે 10 થી બપોરે 2 દરમિયાન અખાત્રીજના પાવન પ્રસંગે પ્રભુ નવા નામનું લોન્ચિંગ આવ્યું આવ્યું હતું પ્રોજેક્ટ લોન્ચિંગ સમયે રાજકીય અગ્રણીઓ તેમજ લોહાણા મહાજન ના અગ્રણી ઓ બિલ્ડર એસોસિએશન અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પ્રભુ નવમ ન્યૂનતમ કોમર્શિયલ પ્રોજેક્ટની રાજકોટને ભેટ આપી છે: રાજુભાઇ પોબરૂ
પ્રભુ ગ્રૂપના રાજુભાઇ પોબરૂએ જણાવ્યું કે,રાજકોટના હાર્દસમાં 150 ફિટ રિંગ રોડ પર અમારૂ નવું સોપાન પ્રભુ નવમનું લોન્ચિં રાખ્યું છે.રાજકોટને નવું કોમર્શિયલ પ્રોજેકટ આપવા પ્રભુ ગ્રૂપ તત્પર છે.સાવનભાઈ અને પંકજભાઈ અકબરી આ પ્રોજેકટમાં અમારી સાથે જોડાયા છે. રાજકોટને નવો પ્રોજેક્ટ અર્પણ કર્યો છે. ખૂબ જ વ્યાજબી ભાવે લોકોને અધ્યતન ઓફિસ પ્રભુનવનમાં આપવામાં આવશે.
બ્રાન્ડેડ,પ્રીમિયમઅને લક્ઝરીયસ શોરૂમ ઇન્વેસ્ટર મળશે: સાવનભાઈ અકબરી
પ્રભુ નવમના સાવનભાઈ અકબરીયા જણાવ્યું કે ઇન્વેસ્ટર્સને ખૂબ જ સુંદર તેમજ બ્રાન્ડેડ અને લક્ઝરીયસ શોરૂમ મળશે. ફોર્થ ફ્લોર થી ટેન્થ ફ્લોર સુધી 250 થી 400 ફૂટ વચ્ચે પણ સારા લક્ઝરીયસ શોરૂમ ઓફિસ ઇન્વેસ્ટરને મળી રહેશે. રાજકોટની ડિમાન્ડ ને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટમાં અમે ફાઇસટાર હોટલને પણ આવરી લીધી છે રાજકોટનો આ પ્રથમ એવો પ્રોજેક્ટ છે કે જેની અંદર આ સુવિધા ઓફિસ ધારકોથી લઈ અને વિઝીટરને પણ મળી રહેશે. સારી બ્રાન્ડેડ ફ્રેન્ચાઇઝીની હોટલ સાથે હાલ અમારી ચર્ચા વિચારણા ચાલી રહી છે.
પ્રભુ નવમ અમારા માટે સૌથી આઇકોનિક પ્રોજેક્ટ: દીશીત પોબરૂ
પ્રભુ નવમના દીશીતભાઈ પોબરૂએ જણાવ્યું કે,પ્રભુ ગ્રુપ હંમેશા રાજકોટમાં અવનવા અને શ્રેષ્ઠતમ પ્રોજેક્ટની ભેટ રાજકોટને આપે છે.એમાંનો એક ખાસ અમારી માટે પણ આઇકોનિક એવો પ્રોજેક્ટ છે પ્રભુ નવમ. ઇન્ડિયાના સૌથી શ્રેષ્ઠ આર્કિટેક દ્વારા આ પ્રોજેક્ટર નિર્માણાઘીન થશે. પેન ઇન્ડિયામાં તેઓની કોમર્શિયલ બિલ્ડીંગની એક સ્પેશિયાલિટી છે જે હવે રાજકોટને મળશે ને રાજકોટના લોકોને પણ મળશે.લોકોને સોલાર પાવર ઓફિસ નો કોન્સેપ આપવાનો છે.આ પ્રોજેક્ટ અમારી માટે એટલો જ મહત્વપૂર્ણ બન્યો છે. ઇન્વેસ્ટરને પ્રાઇવેટ સોલાર ઓફિસ માટે પૂરું પાડવામાં આવશે.જેથી તેઓને વીજબીલ માં મોટી રાહત મળશે.